jay mogal

jay mogal

એમને જવું હતું એ જતા રહ્યા
અમારે ખોવું હતું અમે ખોઈ ચુક્યા
ફરક બસ એટલો જ રહ્યો,
એમણે જીંદગી ની એક ક્ષણ ખોઇ
અને અમે એક ક્ષણમાં આખી જિંદગી ખોઈ..........?

વધુ વાંચો

રંગીલો કાનુડો??

# ઉમર__તો_નાની_છે_વાલા

બાકી_નામ_તો__બજારમાં

#ગુજતું_કરી_દીધુ_છે .

પુસ્તક ની જેમ
વ્યક્તિઓને
પણ વાંચતા શીખવું પડશે ..
કારણ કે - પુસ્તકો
જ્ઞાન આપે છે
અને વ્યક્તિઓ અનુભવ.

થવાનું શુ છે યાર
જિંદગીને ભોગવી રહ્યો છું જિંદગી વગર. Nirata

દરેક મૌન માં અનેક શબ્દો
અને સંવાદ હોય છે.....
સમજો તો અઢળક લાગણીઓ છે
ન સમજો તો
એક ગૂઢ મૌન છે....

???

પીયુ પરદેસી