અધરં મધુરં વદનં મધુરં નયનં મધુરં હસિતં મધુરમ્ હૃદયં મધુરં ગમનં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ The favourite worship ever મધુરાષ્ટ્ક अंतः कृष्णः शरणम् गच्छामि insta..niraj_ooo3

બે જણ
એકબીજાને ગમે તે
લાગણી

અને

એકબીજા વગર ના ગમે તે
પ્રેમ
cp

Repost
હા, સત્ય કડવું છે બિલકુલ કડવું છે.. .

.

.

.

જ્યારે મારી Girlfriend એમ કહયું ....

.

હવે હું Offline થાઉં છું....હાહાહા(બવ કડવું લાગ્યું)

લિ. Butter Boy 

વધુ વાંચો

...સાહેબ...
પહેલો પ્રેમ
ભલે અધુરો હોય
...પણ...
બવ
મધુરો મધુરો
હોય છે...
લિ. Butter Boy

એવું જરૂરી નથી
કે
દર વખતે મધુવનમાં
શ્યામ ને રાધા જ મળે
કયારેક
મીરાં પણ મળી જાય
!!!સાહેબ!!!
લિ. Butter Boy

મેરી Good Morning તું...
મેરી Good Night ભી તું...
યે દુનિયા Wrong લગેં...
મેરે લીયે Right ભી તું...!!!

માટી નો બન્યો છું
મહેંકી ઉઠીશ
બસ!!તું
અનરાધાર વરસી
ને તો જો...
cp

ઉસને જિસ જિસ જગહ
પર રખે કદમ
હમને વો જગહ ચૂમ લી...
વાઈડી...
ઘરે આવીને કહે છે..
માસી તમારો છોકરો ધુળ બવ ખાય છે..

દરેક ને એનાં દિલ ની વાતો કહેવી છે
બસ
કોઈનીય વાતો સાંભળવી નથી.

Dear Jiન્દગી
તું ભલે ને
મારી against ચાલી જાય
પણ
હું તો તને always પ્રેમ
કરતો રહીશ
because
i💛मी
myself

...સાહેબ...
જગતમાં એ બધી જ વસ્તુઓનું અસ્તિત્વ છે
જેની તમે કલ્પના કરી શકો
...છો...


લિ. Butter Boy