शायरो कीबस्ती में क़दम रखा तो जाना, गमो की महफिल भी क्या खूब जमती है...

સો ટકા જીતી જવું છે,,

પણ,,ખુદથી હારી ને કોઈ કાળે નહી..

-D S Dipu શબ્દો નો સાથ

મલકાય ભલે કરે ને ચહેરો,,

ઘા તો હ્ય્દયમાં એવો છે ગહેરો..

-D S Dipu શબ્દો નો સાથ

ખુશીઓ આવે છે એકાદ પળ માટે,,

જીંદગી ભર માટે યાદો છોડતી જાય છે..

-D S Dipu શબ્દો નો સાથ

થોડી ખેંચ ને થોડી ઢીલ,
પંગત જેવી હાલત જીંદગી ની છે,,

જેની દોર માત્ર ઇશ ના હાથમાં છે..

-D S Dipu શબ્દો નો સાથ

સાંભળી શકું તને એવી વાત લઇ આવ,,

રાખી શકું તને પાસે એવી મુલાકાત થઇ આવ..

-D S Dipu શબ્દો નો સાથ

અધૂરા છે થોડા શમણાં ઓ
એ હવે અધૂરા રહે એજ સારુ છે..

વારે વારે કોણ તૂટતાં જોઈ શકે છે પોતાને...

-D S Dipu શબ્દો નો સાથ

વધુ વાંચો

पकड़ के मत रखो किसी का हाथ जबरदस्ती,,
जो उसकी ख़ुशी नही। अपना हाथ पकड़ रखने मे वो आपको क्या खुशियाँ दे पायेंगे?

नही ना, फिर आजाद कर दो उसे जो तुम्हें ख़ुशी दे भी नही पाता और आपके साथ खुश भी नही है ऐसै बेकार मे हाथ पकड़ना तो पिंजरें मे क़ैद करने बारबर का है।।

-D S Dipu શબ્દો નો સાથ

વધુ વાંચો

बातों का दौर होना लाजिमी है,,

खामोशीयां शमशान मे ही अच्छी लगतीं है!!

-D S Dipu શબ્દો નો સાથ

અણગમતું કૈં એવું જે ગમવા લાગ્યું,,
એજ જે હોય તે બસ હવેનું જીવન તારાં વગર ધુંધળું લાગ્યુ..

પસંદ બધું હતું, પણ જે મનપસંદ લાગ્યુ,,
એજ આજ મને ખબર નહી કેમ મારું લાગ્યુ...

-D S Dipu શબ્દો નો સાથ

વધુ વાંચો