@ ઘરે રહેવું @घरी रहा @घर पर रहिय @Stay Home

🌷 કારોના વાઈરસ🌷
🌷સમય ની નાજુકતા ને સમજી કોઈના પર #દોષારોપણ કરવાને બદલે એક સકારાત્મક વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરીશું તો કદાચ વિપદા સામે લડવાનું બળ મળશે.. 🌷
#દોષારોપણ

વધુ વાંચો

🌷ગઈકાલે મારા ૧૦ મા ધોરણ ના ગણિત ના શિક્ષિકા મળ્યા . હું પગે પડ્યો પુછપરછ કરી એમનો મોબાઇલ નંબર માંગ્યો .

સામેથી જવાબ - “લખ
નવ અબજ બ્યાસી કરોડ બે લાખ બાસઠ હજાર ચારસો દસ “
(૯૮૨૦૨૬૨૪૧૦)

ફરી પગે પડી ચાલતો થયો. 🌷
#પૂછપરછ

વધુ વાંચો

🌷કોણ કહે છે દોસ્તી
બદનામ કરે છે સાહેબ,

નિભાવવાવાળા મળી જાય તો
દુનિયા સલામ કરે છે !!🌷
#સલામ

🌷જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક #મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.🌷
#મુશ્કેલ

🌷ઊદાસ રહેવાના કારણો તો​
ઘણા છે જિંદગીમાં​

પણ વગર કોઈ કારણ ખુશ​
રહેવાની મજા કંઈક ઓર છે​🌷

#ખુશ

🌷અશ્રુભરીયા નયનો થી અશ્રુ પોછવા તારો રૂમાલ ખૂટે છે,

ના હોય સાથ તારો તો મારુ અર્ધું અંગ ખૂટે છે...🌷
#અર્ધ

🌷સંઘરવાની વૃત્તિ આપણો જ બોજ વધારે છે.
જે ત્યાગે કરે છે તે હળવો ફૂલ બની જાય છે ને તેનું ચિત્ત પ્રસન્નતાથી છલકાઈ જાય છે. 🌷
#સંઘરવું

વધુ વાંચો

🌷વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ.
બાકી,
લાગણીઓનો #લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !!🌷
#લાભ

🌷પ્રેમ #ભૂત જેવો છે
બધા લોકો એના વિશે વાતો કરે છે
પણ બહુ ઓછા લોકોને
એનો અનુભવ થાય છે🌷
#ભૂત

🌷ધર્મમાં અંધ હોવું - #ધર્માંધ 🌷
#ધર્માંધ