સબંધો વિશે વધારે હું જાણતો નથી,પણ હા મને મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાત હું માનતો નથી.

આ દુનિયાનો નિયમ છે સાહેબ,
હા માં હા કરીયે તો સારા-સંસ્કારી અને જો,
જરાક વિરોધ દર્શાવીએ તો સમાજ બહારના,નાસ્તિક,અધર્મી...
_samarpan
https://www.instagram.com/p/B8rUb-GhaTu/?igshid=t5sy6qqqink1

વધુ વાંચો

અસ્તિત્વ પાર ઘણા ઉઝરડા થાય છે ત્યારે
એક માણસ સમજદાર થાય છે...

સવાલો જિંદગીના એટલા તો અઘરા ન હતા,
પણ મુશ્કેલી એ હતી કે
મળેલા ઉત્તર બધા ગમતા ન હતા.
#wordsofsamarpan #words_of_samarpan_#dosttujmarijindgi #nikunjkukadiya #nikunj #samarpan #gujrat #shayrilover #dost_tuj_mari_jindgi #instagramm #friendshayri #moraribapuquotes #storiesofindia #NIK_BHAVNABEN_KUKADIYA
#DOST_TUJ_MARI_JINDGI #dream #dering #dedication #sanjayraval #gulzarsahab #midnightqoutes #writer #gujratiwriter #author #tealover #lekhak

વધુ વાંચો

મારી લખેલી નોવેલ 'હિલસ્ટેશન" નોવેલનો પાંચમો અને આ નોવેલ નો અંતિમ ભાગ આજે એટલે કે 06-02-2020 ના રોજ પ્રકાશિત થયો.
જે વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://www.matrubharti.com/book/19878802/hill-station-5
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
અને વાંચ્યા પછી આપને આ બુક કેવી લાગી એ માટેના રેટિંગ આપવાનું ચુકતા નહીં.


હિલ સ્ટેશન ભાગ-1 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19862916/
હિલ સ્ટેશન ભાગ-2 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19863588/hill-station-2
હિલ સ્ટેશન ભાગ-3 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19877194/hill-station-3
હિલ સ્ટેશન ભાગ-4 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19878152/hill-station-4

વધુ વાંચો

part- 4 publishing on 23-01-2020

મારી લખેલી નોવેલ 'હિલસ્ટેશન" જે એક વર્ષ પહેલાં એટલે કે 02-01-2019 ના રોજ પ્રકાશિત થઈ હતી.જેનો ત્રીજો ભાગ આજે એક વર્ષ બાદ એટલે કે 02-01-2020 ના રોજ પ્રકાશિત થયો.
જે વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://www.matrubharti.com/book/19877194/hill-station-3
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
અને વાંચ્યા પછી આપને આ બુક કેવી લાગી એ માટેના રેટિંગ આપવાનું ચુકતા નહીં.


💫💫💫💫💫💫
હિલ સ્ટેશન ભાગ-1 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19862916/
હિલ સ્ટેશન ભાગ-2 વાંચવા માટે : https://www.matrubharti.com/book/19863588/hill-station-2

વધુ વાંચો

1 days to go
hill station part-3 publishing

3 days to go