સદાય હસતા રહો...

“સમજણનો સોયદોરો જો આરપાર થાશે..,

     ફાટેલ જિઁદગીની તો સારવાર થાશે !”

​”ભૂખ તો .. સંબંધોને પણ.. લાગે છે મિત્ર..!બસ

લાગણીઓ… સ્વાદિષ્ટ હોવી જોઈએ ..!!

“લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે…

પણ ટેકા ની જરુરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે..

વધુ વાંચો

“જીવતા માણસને પછાડવામા

અને મરેલા માણસને ઉપાડવામા લોકો ગજબની એકતા દેખાડે છે…

 “ઘણીવાર સંબંધો બગડી જાય છે કારણો મળતા નથી, અને જ્યારે કારણો મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી…

 “ઉગતી હોય લાગણી તોઆંખોમાં આંસુ લાવી દઉ..

એક બે છાંટા  નહીં પૂરેપૂરું ચોમાસું લાવી દઉ…

“ધબકારા હારી ગયો જીંદગી ના જુગારમાં..

લાવ છેલ્લો શ્વાસ મૂકી જોઉં દાવમાં…!!!

 “આ પ્રેમ અને નફરત પણ કેવા ગજબ ના હોય છે સાહેબ…….

કોઈ વધારે પ્રેમ આપે તો પણ ઓછો જ લાગે છે,

અને નફરત કોઈ થોડી ક જ આપે તો પણ બવ વધારે લાગે છે.

વધુ વાંચો

કોઈ જ તસવીર નથી મારા ઘરની દિવાલો પર ;

જે જે વ્હાલા છે મને એ તો મારા દિલમાં વસે છે

તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું