The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
21
10.7k
54.9k
મને બાળપણથી જ લેખન કાર્યમાં વધુ રૂચી રહેલી છે. કવી અને લેખકો પ્રત્યે મને ખુબ માન ઉપજે છે. કારણ કે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષાને જીવતી રાખનાર આ જ કલમ યોદ્ધાઓ છે. આજે ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાને પેઢી દરપેઢી આગળ વધારવા માટે સહુથી મોટો ફાળો આ કવિઓ અને લેખકોનો છે. અને તે પણ આપણી પોતીકી ભાષા - ગુજરાતીમાં લખાયેલા કંઈ કેટલાએ ગ્રંથો, લેખો, કાવ્યો અને અઢળક નવલકથાઓ...!! કવિ કાલીદાસ હોય કે ઝવેચંદ મેઘાણી હોય, આ દરેક મહાનુભાવોની કૃતી ખરા ખપીને વાહ... ઉદગારો ના અપાવે એવું બન્યું નથી. આજના ટેકનોલોજી યુક્ત જમાનામાં લોકોને દિન-પ્રતિદિન વાંચનમાંથી રસ ઉડવા લાગ્યો છે. ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ ફિલ્મો જોવાનું લોકો પસંદ કરશે પરંતુ તે ફિલ્મ જેના પરથી બની છે તે પુસ્તક વાંચવાની તસ્દી નહિ લે. મારા લેખન કાર્યની શરૂઆત માટે પ્રેરણા સ્ત્રોત કહી સકાય તો ડૉ. આઈ. કે . વીજળીવાળા, સુધા મૂર્તિ, ઝૂલે વર્ન, અમીષ અને વિજય ગુપ્ત મોર્ય... આટલા લેખકો મોખરે રહ્યા છે. આ ઉપરાંત રીડ ગુજરાતી અને પ્રતીલીપી પર વાંચેલા ઢગલે બંધ લેખોએ પણ મને કંઇક ને કંઇક તો સીખાવ્યું જ છે. શરૂઆતમાં ફક્ત વાંચવા ખાતર કે વાંચનના શોખને સંતોષવા ખાતર જ વાંચતો. પરંતુ
પશુ-પક્ષીઓ આઝાદ ફરે ને માણસ નામનું પ્રાણી પાંજરે પુરાયુ છે, માઇક્રોસ્કોપમાં દેખાય તેવા જીવને લીધે આજ આખુ વિશ્વ ફસાયુ છે. કોઈ એક દેશની ભૂલ છે તે બહાનું છે સાવ વાહિયાત, દરેક માણસને પોતાના ગુનાનો દંડ મળે છે ફરજીયાત. જાત-જાતના વિચારોની વચ્ચે બુદ્ધિ ખોળે ન્યાય, નથી થયો કુદરતની કોર્ટમાં હજુ ક્યારેય અન્યાય. એક દિવસ ધમધમતા રસ્તાઓ બન્યા અચાનક સુમશાન, કઈં જ કરવા સક્ષમ નથી માનવી, છતાં કરે છે અભિમાન. કઈં કેટલીય હાડમારી જોઈ પણ આ મહામારી સાવ નવી છે, જનતા સાવ નવરી બેઠી, લાગે છે ઘરે ઘરે એક કવિ છે. - નવનીત મારવણીયા
ગભરાયેલો પતંગ...!! એક કાવ્ય, ઉતરાયણના મુક્ત ગગનમાં ઉડવા માટે થનગનતા પતંગની માનો વ્યથા માટે...!!
कर दिखाओ कुछ ऐसा, दुनिया करना चाहे आपके जैसा
ખરી પ્રમાણિકતા keep it up.... https://www.matrubharti.com/book/19857447/
રહસ્યમય સાધુ , પ્રકરણ-૭ excellent http://matrubharti.com/book/9435/
G1માં થોડી મોજ-મસ્તી અને ફ્રેશ થવા ઇચ્છતા હોવ, તો એકવાર આ બ્લોગની અચૂક મુલાકાત લો... alwayshappypeople.blogspot.com
"સાચી જીત", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com
"એ કાપ્યો છે....!!", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser