khvaboki sehzadi

આ દુનીયા બહુરંગી છે. એને સાથે મળી ને બહુરંગી બની ને રેસુ તોજ ખુશ રહેવાસે.
nandita pandya

બસ હમણાજ વંદનીય ધૃવ ભટ્ટ રચીત તત્વમસી નોબેલ વાંચી ને પુરી કરી વાચી એમ તો ના કઇ સકુ પણ સમજી એમ જરુર કઈસ કેમ કે આ નોબેલ પહેલા પણ વાચેલી છે, પણ આજે એના રીયલ હાર્દ તરફ જઇ શકી છુ, બસ આજ મા રેવા ના સફર થી જે અનુભવ મને થયો છે એને તમારી સાથે સેર કરવા માગુછુ. "આ સંસાર મા જે વિનમ્ર, જીજ્ઞાસુ, દયાળુ અપરિગ્રહી, પવિત્ર, શાંત, સંતુલિત અને એકાંત વધારનાર છે. એજ મોક્ષને અધિકારી છે.” અને જે પૃથ્વિ જન્મતા વખત જ સૃર્ય ની પરિક્રમા કરવાની ચાલુ કરી હતી તેમજ આપણે પણ કોઈ ને કોઈ રીતે હરએક કણ ની પરીક્રમા કરીયે છીયે અને એક બીજા ના આધીન છીયે,અને આપણી સાથે કાઈ પણ થાય છે એ બસ એક નીમીત જ હોય છે ,પણ એ થવા નુ હોયજ છે એતો નક્કિ જ હોય છે, એક વ્યક્તી જે ને કોઈ પણ વસ્તુ પર વિસ્વાસ અથવા તો સ્રધ્ધા નથી એને સ્રધ્ધા મા અને અંધસ્રધ્ધા નો ભેદ સમજાવિ જાય છે આ પુસ્તક આભાર🙏

વધુ વાંચો

પહેલા તો thank you so much all of you 🙏 મારી આ પહેલી કાવ્ય રચના ને આપલી પસંદ કરવા માટે
મે આ કાવ્ય રચના આપણા સૌના લોક પ્રીય એવા હાસ્ય કલાકાર વંદનીય સાઇરામ દવે ની એક અદભુત કાવ્ય છે જેનુ નામ છે , “તુ ચાલી આવ" આ કાવ્ય પર થી પ્રેરણા લઇ ને મે આ કાવ્ય ની રચના કરવા ની કોસીસ કરી હતી
અને તમે બધાએ આ કાવ્ય ને પસંદ કરી એ બદલ ખુબ ખુબ આભાર🙏😊

હુ ચાલી આવુ, જો હુ ચાલી આવુ
-- Nandita

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111237324

વધુ વાંચો

હુ ચાલી આવુ, જો હુ ચાલી આવુ
તો તુ જે વહઃલ આજે કરે છે.
એ વહાલ એવોજ નહી રહે એ મને ખબર છે,
હા મને ખબર છે, તને હુ વહઃલી લાગુ છુ...2
જો હુ ચાલી આવુ, તો તારો આ પ્રેમ...
તો તારો આ મારી રાહ જોવા નો અંદાજ
તો તારો આ મારી રાહ જોવાનો અંદાજ ખુટી જસે
ને હુ નથી ચાહતી કે તારો આ મારી રાહ જોઈ રહેલો પ્રેમ,
મારા તને મળવા થી ખુટી જાય...
તારો આ પ્રેમ મારા તને મળવા થી ઘટી જશે.
થયુ જો મિલન તો થસે ગમો-અણગમા ની વાતો
હુ ચાલી આવુ, તો તારો પ્રેમ થશે ઓછો એ હુ જાણુ છુ,
પણ તારો મારી રાહ જોતો આ અંદાજ..
મને બહુ વાહઃલો લાગે છે
ના હુ સ્વાર્થી નથી એટલી કે તને દુ:ખી જોઈ શકુ.
પરંતુ તારો અત્યાર નો આ વહઃલ ખુટે નહી ક્યારેય
એ જ હુ ચાહુ છુુ,
મને ખબર છે કે તને મારુ સ્મિત ગમે છે.
બસ હુ મૌન એટલે જ છુ કે,
આ મૌન રહીને કરેલો મારો પ્રેમ
એ તે મારી જોયેલી રાહ ની લાલી છે,
જે આજે પણ મારા હોઠો પર સ્મિત બની છલકે છે...
જો હુ ચાલી આવુ...
Nandita pandya

વધુ વાંચો

રાહ જોવી બધા ના પ્રેમ નો એક ભાગ નથી હોતો..
પણ મારા જેવા પાગલ ને પ્રેમ કરતા શીખવાડવા વાડુ પણ એવુ છે ને સાહેબ...😍
ખાલી પ્રેમ જ હોવો એ વ્હેમજ હોઈ છે...☺
પણ જો એમાં એનો વિરહ મળી જાય ને પછી એ પ્રેમ ની શું વાત છે..😊😊

વધુ વાંચો

પોતા ના ભાઈ ની રાહ જોતી બહેનો
જેના ભાઈ દેસ ની રક્ષા કરવા માટે બહેન પાસે આજે
નથી પહચી શક્યા એના માટે પ્રાર્થના કરીએ કે તેઓ પણ આ દિવસ ને આનંદ થી ઉજવે🙏

વધુ વાંચો

જિંદગી પણ પાણી જેવી હોય છે,
જો વહે તો ધોધ છે,
ભેગું કરો તો હોજ છે,
જલસા કરો તો મોજ છે,
બાકી તો
problem તો રોજ છે.

એક નાનકડી વાર્તા
એક પક્ષી એક વૃધ્ધ વૃક્ષ પાસે જઈ ને પુછે છે,
કે હુ તમારા પર મારુ ઘર બનાવુ?
તો તે વૃક્ષ ના પાડે છે. પક્ષી ત્યાથી આગડ
એક બીજુ વૃક્ષ હોય છે તેને પુછે છે,
એ વૃક્ષ તેને ધર બનાવ વા ની હા પાડે છે.
ત્યા તે પક્ષી ધર બનાવી ને રહેવા લાગ્યુ તેના પરીવાર સાથે, થોડા દિવસ પછી ત્યા અતીસય વરસાદ પડયો અને પાણી ના પ્રવાહ અને પવન ના વેગ ને પેલુ વૃક્ષ જે ને પક્ષી ને ધર બનાવ વાની ના પાડી હતી એ આ બધુ સહન ન કરી સક્યુ અને એ પાણી મા પડી ગયુ, ત્યારે એ પક્ષી એના ઉપર હસે છે અને કહે છે કે મને ઘર ના બનાવવા દીધુ ને હવે જો તારી હાલત, ત્યાજ એ વૃધ્ધ વૃક્ષ હસી પડ્યો અને બોલ્યો કે , એટલે જ તો મે તને ના પાડી હતી. કેમકે મને ખબર હતી કે હું એટલો મજબુત નથી કે તને અને તારા પરિવાર ને સલામત રાખી સકૂ આટલૂ સાંભળી પક્ષી સ્તબ્ધ થઈ જાય છે.
આ વાર્તા પર થી એટલુ તો કહીજ સકાઈ કે ક્યારેય કોઈ તમને કોઈ પણ બાબત ની ના પાડે તો એ હંમેસા ખોટો નથી હોતો, ક્યારેક તમારી ભલાઈ માટે પણ હોય સકે છે.

વધુ વાંચો

ईतना भी आसान नही होता है अपने ऊसुलो पर टीके रहना, कीतना कुछ पिछे छोडना पडता हे अपने ही ऊसुलो पर बरकरार रहने के लीये।
Nandita

વધુ વાંચો

હે પ્રભુ !
તે જે નથી આપ્યુ
એનો અફસોસ ક્યારેય નહીં કરુ,
કારણ કે તે એવુ પણ ઘણુ બધુ આપ્યુ છે
જેની મેં કલ્પના પણ નોતી કરી!
Good morning

વધુ વાંચો