i m always smile

આ કોરોના રૂપી રાક્ષસ#યુધ્ધે ચડ્યો છે આપણા અંદર રહેલી માનવતાને નષ્ટ કરવા, લુપ્ત થઈ રહી છે માનવતા,લાગણી અને એકબીજાનો સાથ સહકાર સુરક્ષિત રહેવું એ જ છે એક માત્ર ઉપાય...Mn ♥️
#યુદ્ધ

વધુ વાંચો

તમે શું બોલો છો એમાં તો #સાવધાની ચોક્કસ રાખવી જોઈએ પરંતુ તમે શું વિચારો છો એમાં પણ #સાવધાની રાખવી જોઈએ કારણકે તમારા વિચારો જ છે જે તમને સુખી કરી શકે છે ને જેવું વિચારશો તેવું જ પામશો.....Mn ❤️
#સાવધાની

વધુ વાંચો

કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી પોતાની અંગત વાતો share કરતા પહેલા થોડી #સાવધાની રાખવી કારણ કે દરેક વ્યક્તિ વફાદાર નથી હોતી....Mn ❤️
#સાવધાની

વધુ વાંચો

હવે એમ પણ તલવાર ખંજર નો જમાનો ગયો સાહેબ #શિકાર કરવા માટે લાગણી ના દરિયા માં ડુબાડી મોતી ની શોધ માં લઈ જાય છે,અફસોસ મોતી ના મળે તેનો નથી પણ પછી કાંઠો શોધવા માં આખું જીવન નીકળી જાય છે....Mn ❤️
#શિકાર

વધુ વાંચો

જયારે પણ હું ન્યૂઝ માં કોરોના પેશન્ટ વિશે સાંભળતી.સરકાર કોરોના બાબતે આટલી ચેતવણી આપતા હોવા છતાં પણ મારા માનસ પટલ પર આટલી ગંભીરતા નહતી પરંતુ જયારે આ કોરોના રૂપી રાક્ષક નું આગમન મારા આજુ બાજુના ઘર માં થયું ને મે મારી નજર સામે એ લોકો ને એમ્બ્યુલન્સમાં લઇ જતાં જોયા ત્યારે એવા ભયાનક #દ્રશ્ય ની ગંભીરતા મને સમજાઈ.ભગવાન ને દિલ થી પ્રાર્થના કે આવા ગંભીર રોગ સામે બધા ને રક્ષણ પૂરી પાડે.....

#દ્રશ્ય

વધુ વાંચો

કોઇ પણ મુશ્કેલી વગર જીતે એ માત્ર વિજય મેળવે છે પરંતુ,
અનેક મુશ્કેલી વેઠી ને જે જીતે છે એ ઇતિહાસ રચે છે.....

#વિજય

વધુ વાંચો

વિશ્વ નો સાવથી સુંદર અભિનય એટલે મનમાં સતત સંઘર્ષ ચાલતું હોવા છતાં પણ ચેહરા પર હાસ્ય લાવું....
#સંઘર્ષ