''તું તારો તો થઈને જીવ,આ જીવનમાં.. .. બાકી તો લોકો વહેંચી જ લેશે તને સબંધોમાં....''

પરિવર્તન અનિવાર્ય છે ; જુઓને,પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે.

એવીજ રીતે સુખી થવુ હોય તો,જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે.

વધુ વાંચો

*"પ્રતીક્ષા શુ હોય તે*
*કોઈ પ્રેમી ને પૂછવા કરતા,*

*કોઈ ઘરડા ધર માં જઈ ને ત્યાં રહેલાં વૃદ્ધ ને પૂછજો ખબર પડી જશે."*

વધુ વાંચો

''તું તારો તો થઈને જીવ,આ જીવનમાં..

.. બાકી તો લોકો વહેંચી જ લેશે તને
સબંધોમાં....''