*સફર કેટલો હશે તે* *ખબર નથી મીત્રો* *તમારી સાથે જેટલો પણ હશે* *અનમોલ હશે....

*♥દિલ તૂટયું છે તો મારી ભૂલના કારણે દોસ્ત એણે કયા કહ્યું હતું કે મને પ્રેમ કર😔*

સાહેબ PUC ની લાઈન મા કોઈ MLA. MP.
મર્સીડીઝ. BMW. કે ફરારી વાળા મલે તો કહેજો.
કાયદો ગરીબ ને મધ્યમ વર્ગ માટે છે.

ટ્રાફિકના નિયમ તોડવાનો દંડ વધ્યો છે..
દિલ તોડવાનું આજે પણ ફ્રી જ છે..💔

વિધી સાથે વેરના થાય જીવન આખું ઝેરના થાય,
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત એમાં કઈ ફેરફાર ના થાય !!

*શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ના કાઢવી*
*અને...*
*છતાંય ઈચ્છા થતી હોય તો*
*એક મુલાકાત અરીસાની કરી લેવી...*

જીંદગી બદલવા માટે,
*લડવું* પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
*સમજવું* પડે છે સાહેબ ....

મોજ તો *મન* થી થઈ શકે,
ધન થી તો *ચુકવણી* જ થાય..

વધુ વાંચો

લોકો તમારી સાથે નહીં
પણ
તમારી *સ્થિતિ* સાથે હાથ મિલાવે છે.

ખાલી *આત્મવિશ્વાસ* હોવો જોઈએ.
*જિંદગી* તો ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે.

વધુ વાંચો

જરૂરી નથી કે બે પાત્રો વચ્ચે કોઈ ચક્કર જ હોય... લાગણીથી થતું જોડાણ પણ એક અલગ સંબંધ છે