માતૃભારતીના વાચકો માટે મિતલ ઠક્કરનું નામ હવે અજાણ્યું નથી. તેમની રસોઇ ટીપ્સ અને બ્યુટી ટીપ્સ બુક્સને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અને વિવિધ વાનગીઓની અલગ-અલગ બુકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. વાનગીઓની રીત સાથે તેના વિશે આરોગ્યલક્ષી માહિતી પણ ઉપયોગી બની રહે છે. તેમની રસોઇમાં જાણવા જેવું દરેક મહિલા માટે ઉપયોગી છે. તેમની દિયર-ભાભીના સંબંધ પર આધારિત નવલકથા મોનિકા પણ પ્રગટ થયેલી છે. તેની વિશેષતા એ છે કે તેમાં રહસ્ય અને રોમાંચ છે.

हौसला अफजाई करना सीखें, परेशां तो सब ही रहते है

किसी की मजबूरियों पर मत हँसिए
कोई मजबूरियां खरीद कर नहीं लाता

आप जिस पर आँख बंद करके भरोसा करते हैं !
अक्सर वही आप की आँखें खोल जाता है !!

औरतो को देने वाले उपहार में सबसे बेहतरीन उपहार है उसका आदर करना

गज़ब की धूप है, मेरे शहर में, फिर भी कुछ लोग धूप से नही मुझसे जलते है !!

ખોટી વાહવાહીથી ઉત્સાહી બનેલા લોકો ખાસ કામ કરી શકતા નથી.
#ઉત્સાહી

અભિમાનનો માણસને દુષ્ટ બનાવવામાં મોટો ફાળો હોય છે

घर में अपनों से उतना ही रूठो कि आपकी बात और दूसरों की इज्जत, दोनों बरक़रार रह सके
Gulzar Sahab

हम उत्तम प्रेमी बनने के बजाय, उत्तम प्रेमी की तलाश में समय बर्बाद करते हैं।

ઉન્નતિના માર્ગ પર ચાલતી વખતે એ વાતને તૈયારી રાખજો કે જોડા આપવાવાળા લોકો કરતા રોડા નાખવાવાળા વધારે હશે....
#ઉન્નતિ

વધુ વાંચો