મુરઝાયેલા ચહેરાને મલકાતા કરી શકું એવી અભિલાષા sureshgoletar.wordpress.com and sureshgoletar.blogspot.com

you can not change people around you , but you can certainly change the people you around

મનુષ્ય નાની સરખી હવેલી ઊભી કરે તોયે પોતાનું નામ કોતરે છે ,
સર્વેશ્વર એ સૃષ્ટિ રચી પણ
નામ નથી કોતર્યું

બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ હોય છે ,
જે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર છે .

हर कठिनाई को सहेना ,
हर पल मुस्कुराते रहेना ,
यही है हमारा असली
#गहना

ઘણા પહેરીશ તું નંગ અને ધારણ કરીશ તું
#રત્ન ,
પણ જો ખુદ માં જોઈશે થોડો
વિશ્વાસ ને પ્રયત્ન

નસીબ ના જોરે કદાચ પામીશ તું
#રત્ન ,
મળશે વિચારોથી પણ અધિક
થોડો તો કરી જો પ્રયત્ન .


#પ્રેરણાત્મક
#motivation #quote

sureshgoletar.wordpress.com

વધુ વાંચો

જેવું પર્સ ખાલી થઈ જાય છે તેવું હ્રદય સમૃદ્ધ બની જાય છે .

-Suresh Goletar

શબ્દો કરતા મૌન વધુ બોલકું હોય છે .

-Suresh Goletar

ફકત એક જ તીર આપ્યું છે ભાથા માં મને ,
લક્ષ્ય લાખો વિંધવાના હોય છે .

હું નિષ્ફળતા ને કદી ધિક્કારતો નથી પણ
પ્રયત્નો ન કરનાર માણસ ને કદી સ્વીકારતો પણ નથી

-Suresh Goletar