ढूंढता रहा शहर..शहर, दिल मे तेरी तसवीर बसाऐ.. writer....songs,story n script

આ હૂંફ...
લાગણી ની મહેક....
ક્યાંથી આવે છે..?

સફેદ ....
વેશ માં તબીબ સ્વરૂપે..
ભગવાન આવે છે..!!
#હૂંફ

#ગ્રહણ

અમથૂંય...
હસ્યુ...
જોઈ કોઈ તને...

ભાણ - આજે,

સંતાઈ ગયો શરમાઈ વાદળ ની આડે..
કે પછી..
દઈ બેઠો વચન મળવાનું..


દિન મહી,કોઈને

ગેર હાજર રહેવા..
બે ઘડી,

"ગ્રહણ"

નું બહાનુ કાઢ્યું છે...

હસમુખ મેવાડા..

-- Mewada Hasmukh

વધુ વાંચો

Today's #FATHER_DAY_

I wrote some line...for
Father..


ચોઈસ મારી ના કદી સિલેક્ટ છે .
સવાર સાંજ મોમ જ ઍક્ટ છે..

જીવન માં ભલે બધે ઈફેક્ટ છે...
*પણ,પપ્પા છે તો પરફેક્ટ છે..*

*હસમુખ મેવાડા*
*ફાધર ડે*👍🙏

વધુ વાંચો

#દિલ_ના_અરમાન_ .(ગીત)

વાત કહું છું એ વખતની..
અમે મળ્યા'તા અજનબી થઈ
શરમાતા એના વદન જોઇ..
જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...


વરસી રહ્યો'તો મેહ મિલન નો..
ગરજી રહ્યા'તા મેઘ મોબત ના...
ભીજાતા તારા અંગ જોઇ...
જાગ્યા'તા દિલ મા અરમાન કઈ...


અમે હાસ્ય છૂપાવી હસતા'તા...
ફૂલ રંગબેરંગી મહેકતા'તા....
કોઈ છાનું છપનું મળતુ'તું બાગમાં,
કોઈ ફરતાં'તા હાથમાં હાથ લઇ..


કૈં કહેવાને ફફડ્યાં ફક્ત હોઠ ને..
કાને પડઘા પ્રેમ ના પડયા તા..
થઈ' તી મુલાકાતો ખૂણે ખાચરે...
ફર્યા'તા અમે શહેરમાં અજનબી થઇ....

©️હસમુખ મેવાડા

-- Mewada Hasmukh

Shared via Matrubharti..

વધુ વાંચો

#પુરુષ_ની_આંખનું
આંસુ ટપકે ત્યારે....
સમજી લેવું કે પરિસ્થિતિ હદ વટાવી ચૂકી છે..

આજે #ભીમ_અગિયારસ_

વાવણી માટેનું #શુભ_મુહૂર્ત_

ચાલો આપણે પણ પ્રેમભર્યા સંબંધો ની વાવણી કરીએ.

તને શું ખબર કેટલો પ્રેમ કર્યો મે..
તું ના મળ્યો....તો, ભેખ ધર્યો મે.

#હસમુખ_મેવાડા_

आसिन्धु सिन्धु प्रयतां यस्य भारत भूमिका।
पितृभू: पुण्यं भुष्चैव से वै हिन्दुरिति स्मृत:।।


#'देश_के_बहादुर_वीर सावरकर_- 1' વાંચો
https://www.matrubharti.com/book/19868137/desh-ke-bahaeur-veer-savarkar-1

✍️ Hasmukh mewada

વધુ વાંચો

ओम शांति।