कितने मजबूर है हम तकदीर के हाथों।। न तुम्हे पाने की औकात रखते है न पाने का हौसला। ,

સદા શિવ નમઃ શિવાય

હીરા જડિત રત્ન જેવા મારા મિત્રો છે
#રત્ન

જીવનમા સંકટ આવવું જરૂરી છે, ત્યારે જ માણસ ઓળખાશે, સાચા મુખ્ત્તા પણ ખોટા માણસો ના ચેહરા છુપાયેલા દેખાય...
પ્રેમ ના નામ પર હવસ ના પૂજારી દેખાય...
#સંકટ

વધુ વાંચો

ઓલ friendship day

epost thumb

કોઈ તો લો હાલ હમારા કિ આપકે બીના કેસે જી રહે...
#પૂછપરછ

#અર્ધ
" સદા શિવ અર્ધ નારેશ્વર ભગવાન "

#સંઘરવું
આ સૂના રસ્તાઓ પણ મારી જેમ તમારી યાદો નો સંઘરો કર્યા લાગે...

તમારા પ્રેમ નુ ભૂત જાણે મારા પર કેવું સવાર છે કે, આટલી અવગના કર્યા પછી પણ તમારા સાથે જ પ્રેમ વધતો જાય....
#ભૂત

વધુ વાંચો

ધર્મ મા અંધ હોય કે પ્રેમ મા અંધ હોય બંને એક જ છે...
#ધર્માંધ

તમારી ચાલાકીયા પણ બાજ નજરે જોઈ હતી, પણ વાત પ્રેમ ની હતી...
#બાજ