શબ્દો થી લાગણી લખું છુ.મતલબી લોકો થી દૂર રહુ છુ.હું કોણ છુ ? બસ એની જ શોધ માં છુ . insta id @mehuldusane7

હું વાત કરવા માટે તરસતો હતો
સમય એવો આવશે તમે મારો અવાજ સાંભળવા માટે રાહ જોશો .

આપણું નું દર્દ આપણા થી વધારે કોઈ ના સમજી શકે.

શું મળશે મંજિલ પર્ પહોંચી ને

સફળતા તો પગથિયાં પર્ જ બેઠી છે

આખી દુનિયા ને બદલાય જાય એવી અપેક્ષા રાખવા કરતા સૌપ્રથમ ખુદ બદલાઈ જવું જોઈએ.

ચાકુ,ખંજર,તીર, અંદરોઅંદર લડતા હતા કે કોણ ઊંડો ઘા કરે છે
પાછળ બેઠા શબ્દો આ વાત થી હસતા હતા.

અમુક ને પોતાની પત્ની નો ફોન નંબર યાદ નથી હોતો પણ એમની ભૂતકાળ માં પ્રેમિકા નો ફોન નંબર હજી યાદ હશે.

વધુ વાંચો

જયારે માણસ દરેક રીતે હારી ગયો હોય છે
પરીસ્તીથી સંજોગો નસીબ સાથ નથી આપતું
ત્યારે એને ભગવાન સિવાય કોઈ નો સહારો નથી હોતો
ત્યારે એક વાત યાદ રાખવી કે તમે કોઈ નું ખોટું નથી કર્યું તો ભગવાન તમારી સાથે ક્યારેય ખોટું થવા દેશે નહીં
ભગવાન એની હંમેશા સાથે હોય છે.
બસ ભગવાન પર થી ક્યારેય ભરોષો તોડવો નહીં
એ તમને દરેક મુશ્કેલી માથી ઉગારી લેશે.

વધુ વાંચો

जिनसे बिछड़ने का कभी सोचा न था
वो लोग भी अब अलविदा हो गए!

જેને તમે પોતાની લાઈફ લાઈન સમજતા હો
બની શકે એ કોઈ ની સાથે ઓનલાઇન પણ હોય.

બરફનો ટુકડો જામમાં પડીને બદનામ થઇ ગયો..
જયારે એ સફાઈ આપવા ગયો..
ત્યાં સુધીમાં ખુદ શરાબ થઇ ગયો..