I am Mehta Vidhi from Jamnagar of Gujarat.I love photography, painting,philosophy,sketching,writing and reading.I like want to live life happily..I love myself. I really want people know me by my thoughts,my writing skill. For reviews mail me vid.mehta90@gmail.com

wish u all a very Happy Navratri...
Enjoy this festival..

*एक उम्र वो थी कि*
*जादू पर भी यक़ीन था,*

*एक उम्र ये है कि*
*हक़ीक़त पर भी शक़ है..*

I LOVE YOU❤❤.
પ્રેમ એ શબદ એ ઉંડો અથંઁ ધરાવે છે.

પ્રેમ એ એક અલગ જ અનુભુુતિ ધરાવે છે.platonic love મતલબ શુુદ્ધ પ્રેમ જેમાં કોઈ વાસના કે અનય મલિન ભાવના રહેલી ના હોય.
પ્રેમ માં વયક્તિની સમગ્ર દુનિયા બદલાય જાય છે.દુનિયા રંગીન લાગવા લાગે છે.મનમાં અનેક તરંગો ઉઠે છે.
પ્રેમ વયક્તિ ને બદલી નાંખે છે.
પ્રેમ માં પાગલ થવાની મજા પણ અનેરી છે.
પ્રેમ વયક્તિ ને કમજોર નહિ પરંતુ હિંમત આપે છે.
પ્રેમ છે તો દુનિયા છે. મતલબ પ્રેમ એક એવું તતવ છે,જેને લીધે દુનિયા ટકી રહી છે.

વધુ વાંચો

લેખનપ્રવૃતિ એ એક સુંદર પ્રવૃતિ છે. મનમાંં ઉઠતા ભાવો ને સુંંદર રીતે રજુ કરી શકાય છે.

જિંંદગીમાં હવે નામના સંબંધો કરતા નામ વગરના સંબંધો સારા લાગે છે. નામના સંબંધો ફકત નામના જ રહી ગયા છે,જયારે બેનામ સંબંધો દુંઃખતો નથી જ પહોચાડતા..!!!

વધુ વાંચો

#kavyotsav
મિત્રો

દુ:ખ ના સમયે સાથે હોય એ મિત્ર
ખુશી જેની સાથે વેહચી શકાય એ મિત્ર
અંગત લાગણીઓ જેની સાથે વેહચી સશકાય એ મિત્ર
જેના ખભા પર માથુ મુકી રડી શકાય એ મિત્ર
બેરંગ ઝિંંદગી માં રંગ ભરી દે અે મિત્ર

વધુ વાંચો

#kavyostav

ना बीते हुए काल में ना आनेवाले काल में।

लाइफ है तो बस इसी पल में।।

પ્રેમ એ દુનિયાની સોોથી અનમોલ લાગણી છે.
નસીબદાર હોય એ જ પામી શકે.!!💟