જયારે જયારે મારી લખેલી બે લાઈન તુ વાંચે છે. ત્યારે ત્યારે મારો બગડેલો સમય વ્યાજ સાથે વસૂલ થઇ જાય છે

સાહેબ બદલો તો સમય આવે લેવાય જશે પણ અહીં એક વાત વિચારવા જેવી છે 48 કલાક કરતા વધારે સમય થવા આવ્યો તેમ છતા કોઈ નેતા કે સંસદસભ્ય એ પોતાનો પગાર શહીદો નાં પરિવારને આપવા કહ્યું હોય....
અને આપણે આ નેતાઓ ને જીતાડવા લાઈનમાં ઊભા રહીએ છીએ.

વધુ વાંચો