Hey, I am on Matrubharti!

*નિમિત્ત કોણ હતું એનાથી કોઈ ફેર નથી પડતો..*
*પરંતુ*
*નિર્ણય હમેશાં કુદરતનો જ હોય છે..!*

સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે...
સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી...​..

અતીત ને વળી ક્યાં હોય છે અંત,
જરા યાદ કરો એટલે થાય છે જીવંત.

કડવું સત્ય:

લોકો ચાહે છે કે તમે આગળ વધો પણ તેમનાં થી નહીં.

તમે કયારેય જોયું કે લોકો એ બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો..?

સાહેબ, પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે કારણ કે તે કાંઈક આપે છે,
જો આપણી સાથે આવુ થાય તો સમજવું કે આપણે કાંઈક સારુ કરી રહ્યા છીએ.

વધુ વાંચો

વિશ્ર્વાસ બધા પર ન કરો
કેમકે
સાકર અને મીઠાનો રંગ
એક જ હોય છે..! !

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ...

કારણ કે...

દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે
પરંતુ દ્રષ્ટિકોણ નો નહીં...

*અનુક્રમણિકા જોઈ ને*
*અંદાજો ક્યારેય ના લગાવતા*
*કેમ કે*
*"રહસ્ય" હંમેશા*
*છેલ્લા પાને જ હોય છે..*.

તમારી સમસ્યા નું નિરાકરણ તમે જાતે જ શોધો સાહેબ...

કેમ કે દુનિયા સલાહ જ આપશે..સાથ નઈ..

❛જિંદગી ની જંગ માં એક એવો વળાંક હોવો જોઈએ,

કે જીત મળે કે હાર પણ જોરદાર હોવી જોઈએ.❜