e vadal ne pn e vat khali gai ... upar thi avti vacht pn koik ne dubadi gai .. hi fri maru name megha mne poem lakhvano sokh che nd i hope k tamne mari poem gamse ny game.to vandho ny khi sako cho try karis aju lakhva mate .. instragam pr follow kari sako cho (Parchayo page che )

સુખ માં તો સૌ કોઈ સાથ આપે , તું દુઃખ માં સાથ આપી ને બતાવ ને ,
લાગણી ના બંધને તો સૌ કોઈ બંધાય છે , તું એને લગ્ન ના મંડપ સુધી લઈ જઈ ને બતાવ ને

વધુ વાંચો

ચાલ ને હવે તો મળીઅે જે વરસાદ થકી તું ન મળવા ના "બહાના" કરતી હતી ને
એ પણ હવે " થંભી" ગયો છે

કિનારો પણ રાહ જોવે છે
એ ઉછળતા મોજા ની
જે
એક પળ માટે પણ એને ભીંજવી જાય છે

megh

આંખો માં આંજ્યુ છે કાજળ
પણ મને તો તારા કાન ના ઝૂંમખા જ બનાવે છે પાગલ


megh

સબંધો પણ ખરી કસોટી કરે છે
સબંધ છે ત્યાં કદર નથી
કદર હશે ત્યાંરે સબંધ નય હોય

ખબર છે સાથે નથી રહેવાના છતા , શમણા જોવું છું

મારા માટે નો પ્રેમ અકબંધ જ છે કે પછી , વિખેરાયો છે , અેની સંજ્ઞ। શોધું છુ
megh

વધુ વાંચો

megh

કહી દો એ ચાંદ ને પણ અમે તો ખાલી એક ડગલું પાછુ લીધું છે બાકી " મંઝિલ" પણ એ જ છે ને "રસ્તો" પણ એ જ છે

megh

બસ સાથે જીવવું છે , મહેમાન આવ્યા છે
ચા મુકી દેજે થી લઈ ને તમારા માટે પણ ચા મુકું આ કહેવું છે
વોલેટ ભૂલી ગયા થી લઈ ને ઉમર થતા સાવ ભુલક્કડ થય ગયા છો આ કહેવું છે

વધુ વાંચો

માણસ ને દરિયા ની એક સમાનતા , બંને ઉપર થી ખુશ જ લાગે છે , પણ દુઃખ રુપી જવાળ। તો ભીતર હોય છે ,