Hey, I am reading on Matrubharti!

what is a friend???
➡ A single soul dwelling in a two bodies..

એક એવો જમાનો હતો કે જ્યારે લોકો જાદુગર પર પણ વિશ્વાસ કરતા તા અને આજના જમાના માં
હકીકત પર લોકો શંકા કરે છે......

વધુ વાંચો

સલામ છે એ જવાન ને..

આપણે તો અહીં થી કહીએ છીએ કે પાડોશી દેશ ને મુ તોડ જવાબ ક્યારે આપવાનો છે

અરે તને શું ખબર ક્યાંક એ જવાન ની માં એ વિચાર કરતી હસે કે શું મારો દીકરો પાછો ઘરે આવશે..


એ જવાન સલામ છે તને...



#સલામ

વધુ વાંચો

હા મુશ્કેલ છે તારા વિના જીવન વિતાવવું,
પણ મગજ ક્યાં એવું માને,
પણ જ્યારે જ્યારે હ્રદય ની સામે મગજ હરવા માંડે
ત્યારે ફરી તારી જ યાદ આવે અને આંખો ને ભીની કરી દે..



#મુશ્કેલ

વધુ વાંચો

ભોગૈશ્વર્યપ્રસક્તાનાં તયાપહૃતચેતસામ્ |
વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે || ૪૪ ||

ભોગ ઍશ્વર્ય સે જુડ઼્એ જિનકી બુદ્ધી હરી જા ચુકી હૈ, ઍસી બુદ્ધી કર્મ યોગ
મે સ્થિરતા ગ્રહણ નહીં કરતી||

~ શ્લોક 44 - અધ્યાય 2 - સાંખ્યયોગ

વધુ વાંચો

કુદરત નો કહેર પણ જરૂરી હતો કારણ કે,
માણસ પોતાને ભગવાન સમજવા માંડ્યો છે....

शिखा हे जिंदगी की पाठशाला से बहुत, जो शिखा हे वो काम आया है बहुत....

યદૃચ્છયા ચોપપન્નં સ્વર્ગદ્વારમપાવૃતમ્ |
સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ્ || ૩૨ ||

હે પાર્થ, સુખી હૈં વે ક્ષત્રિય જિન્હેં ઐસા યુદ્ધ મિલતા હૈ જો સ્વયંમ હી આયા હો
ઔર સ્વર્ગ કા ખુલા દરવાજા હો||

~ શ્લોક 32 - અધ્યાય 2 - સાંખ્યયોગ

વધુ વાંચો

યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥૫॥

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવાજ જોઈએ.
યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.(૫)

શ્લોક 5 - અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ

~ શ્લોક 5 - અધ્યાય 18

વધુ વાંચો

ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે |
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ || ૩ ||

તારે માટે આ દુર્બળતાનો શાથ લેવો સારો નથી. આ નીચ ભાવ, હૃદય નીદુર્બળતા્નો ત્યાગ કર અને ઉઠ હે પરન્તપ ||

અધ્યાય - 2 શ્લોક - 3
- ભગવત ગીતા

વધુ વાંચો