just Go with flow..

સપનો ની હતી એ રાણી
હતી બધા થી નિરાલી
સપનું હતું એનુ પાણી
એમાં ક્યાંક એ ખોવાણી
અંદર થી સાંભળાઈ એક મધુર વાણી
"આવી ને જો જિંદગીની કહાની"
કહાની હતી એ મજાની
માણતા આવડે તો હતી સુહાની
રાણી માણતી હતી એ કહાની
કહાની ના એક પહેલું માં એ ફસાણી
યાદ આવી તેને પેલી મધુર વાણી
અસમંજસ માં તે મુકાણી
સામેથી કોઈના આવવાની આહટ સંભળાણી
રાણી થોડી ગભરાણી
ઉજાસ સાથે થોડી મુસ્કાન દેખાણી
નજીક આવતા રાણી હરખાણી
માથે મોરપંખ,અધરો પર બાંસુરી
રાણી ના સ્વપ્ન ની આ વાત હતી નિરાળી....

#રાણી

વધુ વાંચો

દરેક સ્ત્રી રાણી હોય કે ન હોય ,
પરંતુ પોતાના પપ્પા ની રાજકુમારી અવશ્ય હોય છે.🤗
#રાણી

સમય હર એક પ્રશ્ન નો જવાબ છે..
#પ્રશ્ન

"કોણ"
ફેફસાં ની વચ્ચે આવેલા નાજુક હૃદય માં
લાગણીઓનો ભાર કોણ મૂકી ગયું હશે??
અતિ સુંદર એવી આંખો માં ,
અશ્નુ ની ખારાશ કોણ મૂકી ગયું હશે???
બે હોઠના સમન્વય થી બનતી મુસ્કાન માં,
આત્મીયતાનો અહેસાસ કોણ મૂકી ગયું હશે??
ભમરો ની મિત્રતા થી બનતી કરચલી માં,
મૂંઝવણ નો ભાવ કોણ મૂકી ગયું હશે??
કંઠ માંથી ઊત્પન થતા ધ્વનિ માં,
શબ્દ રૂપી મીઠાશ કોણ મૂકી ગયું હશે??
લાખો nervous થી બનતા દીમાગ માં ,
ખાટી મીઠી સ્મૃતિઓ કોણ મૂકી ગયું હશે??
પાંચ અલગ-અલગ આંગળી થી બનતી મુઠી માં,
હિમ્મત રૂપી જોશ કોણ મૂકી ગયું હશે??
સુતેલા માનવી ના વિચારમાં,
સ્વપ્ન રૂપી દુનિયા કોણ મૂકી ગયું હશે???!

વધુ વાંચો

જેના લીધે મને જિંદગી મા પેલી વાર કાઇક લખવાની ઈચ્છા થઈ એવી મારી બહેનપણી ને અપિઁત.....#harshali Ahir
✨Happiness✨
लाखों में एक हे वो,
सब में GREAT हे वो.
क्या लिखू उसके बारे में,
मेरे लिए CRAZE हे वो.
कुछ न कुछ इमेजिन करती,
एक अच्छी POETRESS हे वो.
सबको खुशी देना चाहती,
खुद ही HAPPINESS हे वो.
थोड़ी शी shy हे वो,
हकीकत में HIGH हे वो.
खूबसूरती से देखती हे नेचर को,
नेचर में ही है खूबसूरत वो.
सबकी चहती हे वो,
HEER OF AHIR हे वो.
मेहँदी में bold हे वो,
दिल की SOFT हे वो.

photography है उसका passion,
creativity हे उसका creation,
squiral की हे Diwani
नाम हे HARSHALI.....✨❤

વધુ વાંચો

જે ભૂતકાળ સ્વીકારી શકે ,એ ખૂશ રહી શકે...😊
#ભૂતકાળ

ભૂતકાળ ભૂલવા ને વતૅમાન જીવવા માટે હોય છે..
#ભૂતકાળ

ચિત્ર માં એ મોરપીંછ ને બંસી ધારી છે,
વાસ્તવ માં એ મનોહારી છે....✨
#ચિત્ર

શબ્દો અને મૌન ની લડાઈ થઈ ,
બંને વચ્ચે નાજુક હૃદય ની હાર થઈ..✨

ક્યાં રસ્તે આવી ને ઉભી છે જિંદગી,
એક પણ વાત માં પરફેક્ટ નહિ,
બધી વાતો માં પછતાવો!!
શા માટે આવ્યા તમે, ખુશી આપવા?
તો પછી કેમ ચાલ્યા ગયા તમે??
માત્ર બે પલ નો જ સાથ આપવો હતો ,
તો ઝીંદગીભર ની યાદો કેમ આપી ગયા તમે??
હવે રસ્તા અલગ j થયા છે બને ના
તો સાથે રેહવાની જીદ કેમ લાવ્યા તમે??
ભગવાન જે આપે એમાં ખુશ રહેવું,
તો એમાં દુઃખી કેમ થયા તમે?
રહેશે જિંદગી ત્યાં સુધી અમર રહેશે પ્રેમ
તો શા માટે એને સાબિત કરવાનું સૂચવી ગયા તમે?
હા હું નથી perfect એક ભી વાત માં ,
તો શા માટે unperfaction માં perfaction શોધી ગયા તમે???

વધુ વાંચો