હું પણ વહેતો રહું, તો નિર્મળ જળ રહું...Working as a Asst. Manager Mechanical in Aarti industries ltd, Kutch (White desert). I believe in living a Simple life. હું સામાન્ય જીવન જીવવામાં માનું છું. Life qoutes, 1. In the joy of others lies our own (બીજાના આનંદમાં જ આપણુ સુખ રહેલું છે) 2. જે વ્યક્તિ નુ અંતઃકરણ પવિત્ર છે, વિચાર અને આચાર હકારાત્મક છે. એ સર્જનહારનુ પ્રિય પાત્ર છે, આવી વ્યક્તિઓને ઈશ્વર સતકર્મ માટે નિમીત બનાવે છે.

વાત ના કરશો આ ગજબ દુનિયાની,
જે દેખાય તે કયાં સાચું ખોટુંરે,
મોખરે રહ્યો માણસ ભટકાવવા,
ભુલો પાડે એતો ભગવાનને પણ...

મનોજ નાવડીયા

વધુ વાંચો

" લોકો શું શું વાતો કરશે તે જવા દો પાછળ અને તમે દરરોજ ઉડતા રહો આ પતંગની જેમ આગળ "

મનોજ નાવડીયા

#પતંગ

"જે ડરપોક છે તે કદી સત્ય નથી બોલી શકતો કારણ કે ડરપોક મનુષ્ય અંદરથી જૂઠું બોલવાં મજબુર હોય છે"

મનોજ નાવડીયા

The one who is timid can never speak the truth, Because timid people are forced to lie from within.

Manoj Navadiya

વધુ વાંચો

"જો તનને ધોવ સારા પાણીથી, તો શુંકામ ના ધોવ આ મનને સારા વિચારોથી"

મનોજ નાવડીયા

લગાડું આગ શરીરને તો થાય ભસ્મ,
પણ બને નહી એ પવિત્ર,
જો લગાડું આગ મનને તો ના થાય એ ભસ્મ,
પણ બને એ પવિત્ર વધુને વધુ..

મનોજ નાવડીયા

વધુ વાંચો

અદભુત મન દ્વારા અદભૂત વિચારોનુ સર્જન થાય છે, જો આ મનને સયમમાં રાખો તો આ વિશ્વ પણ સયમમાજ રહેશે.

મનોજ નાવડીયા

વધુ વાંચો

દરિયામાં ઊંડે સુધી ઉતરુ, તો કંઈક મોતી જડે,
જીવને ઊંડે સુધી ઉતારુ, તો કઈક સુખ મળે..

મનોજ નાવડીયા

વધારે પડતો ભાવ મનુષ્યને નડતો હોય છે,
જ્યારે સારો ભાવ મનુષ્યને ગમતો હોય છે..

મનોજ નાવડીયા

વહાલા મિત્રો,

શુભ સવાર.

મારા દ્વારા લિખિત નવી વાર્તા "અકડ માણસ" માતૃભારતી પર ફ્રી માં વાંચો..

https://www.matrubharti.com/book/19922040/stubborn-man

વાચીને તમારો અભિપ્રાય જરુંર આપવો..

આભાર,

મનોજ નાવડીયા

વધુ વાંચો

In Aarti insights @ Aarti industries Ltd