મોતીની એ ખોજમાં છીપ ભૂતકાળના ખોલું છું, મોતી આવે આંખોમાં ભરાઈ ત્યારે તેને શબ્દોની માળામાં ફેરવું છું...... હા, આંખોમાંથી વહેવા જતા એ મોતીને, મોતી કવિતાનું બનાવવા પ્રયત્ન કરું છું.... Instagram @sabdakruti