i love my self

Boxing Match की तरह जिंदगी के खेल में भी हारता वो नहीं जो गिर जाता है,

हारता वो है जो उठने से इनकार कर देता हैं !

यदि मेहनत आदत बन जाये तो, कामयाबी मुकद्दर बन जाती है..

अपनी इच्छाओं के अनुरूप जीने के लिए जुनून चाहिए।

वरना परिस्थितियां तो हमेशा विपरीत रहती है।

વધુ વાંચો

કોઈ પણ વ્યક્તિ ને વધારે સુધારવા જશો તો તે તમારો શત્રુ બની જશે.

When you are happy, you enjoy the music. When you are sad, you understand the lyrics 🎼🎧🎤.

हर एक चीज़ की कीमत वक़्त आने पर ही पता चलती हैं,

मुक्त में मिलता हुआ ऑक्सीजन अस्पताल में बहुत महँगा बिकता हैं !

વધુ વાંચો

सफ़लता तब मिलती है,
जब हमारे सपनें हमारे बहानों से बड़े हो जाते है

અત્યંત સુંદર હોવા થી સીતા નું અપહરણ થયું,
અત્યંત અભિમાને રાવણ નો ભોગ લીધો,
વધુ પડતા દાનવીર હોવા ને કારણે રાજા બલી ને મુસીબતો સહન કરવી પડી,
એટલે અતિ નો બધે ત્યાગ કરવો જોઈએ પછી એ ભલાઈ હોય કે બુરાઈ

વધુ વાંચો

સુંદરતા એ નિહાળવાની અને માણવાની વ્યાખ્યા છે, એને હઠ થી પામવાની કોશિશ કરવાથી નિરાશા જ મળે છે. પ્રેમ થી દુનિયા ની બધી જ સુંદરતા ની પ્રાપ્તિ થઈ જાય છે.
by heart - મનીષ (મિહિર)

વધુ વાંચો


લોકો સફળતા ને બિરદાવે છે, 
પરંતુ
એ સફળતા પાછળ ના પ્રયત્નનો નું શું???

આતો ખાલી સવાલ થયો