Hey, I am on Matrubharti!

યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ..
શસ્ત્રો સાથે મળીએ ...😊
સ્પેશિયલ ટ્રેનિંગ એક્ઝામ માટે...2020
- ભાવના મેઘાણી
#યુદ્ધ

વધુ વાંચો

શું ખબર હતી કે,
આમ શબ્દોનું યુદ્ધ છેડાઈ જશે.....
ફરીથી પલટ વાર તમે કરશો,
ને મારાથી આમ બેસાઈ જશે,.....
શુું ખબર હતી કે,
ઘણું કહેવું હોય મને,ને કેવાઈ જશે....
અંતે...😔
ખબર છે મને, યુદ્ધ વિરામ,
મારા અશ્રુથી જ થસે....,,😔
. -ભાવના મેઘાણી
#યુદ્ધ

વધુ વાંચો

શબ્દોની લાપરવાહીથી એક સારો મિત્ર ખોઈ નાખ્યો....એવું હોય છે ...સંબંધો માં સાવધાની જરૂરી છે.....
. -ભાવના મેઘાણી

#સાવધાની

વધુ વાંચો

હવે તો શબ્દોથી પણ દર લાગ્યા કરે.....
કહે,મારું મનથોડિક સાવધાની રાખવાની....
સંબંધો ની વાત છે...સાહેબ, નહીં તો ..ક્યાં આજે કોઈ ને કોઈની ચિંતા છે...
. -ભાવના મેઘાણી

#સાવધાની

વધુ વાંચો

સુહાની સાંજ ની ખોળે બેસી પ્રીતમે કરી સાદ,
હરખ ગેલી બની પ્રિયતમા ને આવી યાદ....
દેખી અરીસા માં દુલ્હન સ્વરૂપે ખુદને..
મનોમન શરમાવી...
જોયા પતિ...સાસુ નું સાદ સંભળાયો..
અરીસા થી સપનું તૂટયું..
બેરંગ જીવનના ગંગાસતી ...
વિધવા રૂપે પોતાને મળી .....
-ભાવના મેઘાણી


#વિધવા

વધુ વાંચો

तुमने बताना छोड़ दिया , और
हा, मैंने पूछना छोड़ दिया,
की तुम ख़ुश हो...???
तुमने जताना छोड़ दिया और
हा, मैंने पूछना छोड़ दिया,
की कहो कैसे आना हुआ...???
तुमने हसना छोड़ दिया , और
हा, मैंने पूछ ना छोड़ दिया,
की क्यों अब तक साथ हु तेरे...????
मेरे मन....
Bhavna meghani


#પૂછપરછ

વધુ વાંચો

શું ખબર હતી, કે બાજના પંજા થી
શિકાર કરીશ..
શું ખબર હતી, કે ઘાયલ થયા પછી, પાંખો ને
કાપી નાખીશ..
શું ખબર હતી,કે બાજ ની પકડ થી
આઝાદ થઈશ...
પણ, એટલી ખબર હતી જ,
ભાવનાઓ થી ભરેલી હું ફરી
તારા પંઝા માં ફસાઈ જઈશ..
- ભાવના મેઘાણી
#બાજ

વધુ વાંચો

कौआ का का करते, सब खो देता है।
पर
#बाज चुप रहके, सब पा लेता है।
गर ऊंचा उड़ना हो तो #बाज सी नजर
और
#बाज सी पकड़ होनी चाहिए।
-bhavna meghani

વધુ વાંચો

મન તરંગી
છે મારા સપના ઓ
એ સપ્તરંગી

#તરંગી

ઘડીક ઉંચા
ને ઘડીક નીચા છે
તરંગી ખ્વાબ.
-ભાવના મેઘાણી
#તરંગી