મહેશ ઠાકર

મહેશ ઠાકર માતૃભારતી ચકાસાયેલ

@mahesh.8899

(264)

56

64.5k

171.2k

તમારા વિષે

ડિપ્લોમા ઈન જર્નાલિઝમ, નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ, અમદાવાદ

જબ નાદાન થે તો જિંદગી કે મજે લેતે થે ,
સમજદાર હુયે તો જિંદગી મજે લે રહી હૈ

-મહેશ ઠાકર

ભીંજાઈ જવાનું કારણ દર વખતે વરસાદ
જ નથી હોતો સાહેબ,
ક્યારેક મનગમતી યાદોનું ઝાપટું
પણ પાંપણો પલાળી જાય છે...!!

-મહેશ ઠાકર

વધુ વાંચો

તમને પૂછું છુ હું, તમારે શુ જોતું છે
માંગી લો કાંઇ પણ મારુ મન મોટું છે

એણે આપેલો શર્ટ હજી સાચવ્યો છે
મેં આપેલું ટી-શર્ટ એના ઘર નું પોતું છે.

વધુ વાંચો

લાંબો ડગલો મૂછો વાંકડી ,
શિરે પાઘડી રાતી ;
બોલ બોલતો તોળી તોળી ,
છેલ છબીલો ગુજરાતી!!
તન છોટુ , પણ મન મોટું ,
છે ખમીરવંતી જાતી ;
ભલે લાગતો ભલો ભોળો ,
હું છેલ છબીલો ગુજરાતી!!

💐આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ
જય જય ગરવી ગુજરાત!!🚩

વધુ વાંચો

લોકો એ હજારો ફેરા માર્યા હતા,,
એ આવીને સાત ફેરા મા જ લઇ ગયા..!!

માણસને ખુશ થવા અને વિકાસ કરવા માટે ફક્ત એક જ મિત્રની જરૂર હોય છે અને તે છે પુસ્તકો… તમારા જીવનમાં વધુ ને વધુ પુસ્તકો પ્રાપ્ત થાય એવી પ્રાર્થના…. વિશ્વ પુસ્તક દિવસની શુભકામનાઓ !!!

વધુ વાંચો

પથ્થર પર કોતરીને લાગણી બતાવી શકાય,,
પણ
લાગણીને કોતરો તો માણસ પથ્થર બની જાય!!

सही बात है

epost thumb

એને મને પૂછ્યું કે ક્યાંથી લાવો છો શબ્દો આ શાયરીના?
કોણ સમજાવે એને કે આ શબ્દો છે તારી ગેરહાજરીના...!!

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.

ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે.

બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે.

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.
-આદિલ મન્સૂરી

વધુ વાંચો