Hey, I am reading on Matrubharti!

ખામોશ કયુ હો...જરા બોલ દો બતોલ દો...
કયા પતા હમે ભી તુમસે પ્યાર હો જાયે

પરસ્પર પ્રશ્નો તો છે..પણ કહેવાય છે બીજાને...
એટલે જ ખબર નથી પડતી પ્રેમ છે કે વહેમ....

સમય વિતે છે પણ મિલન નથી...
વાતો છે પણ એ..... વાતો નથી

આંગળી કોઈકને એટલી જ આપવી... કે પોચો ન પકડે....

દિલ કી અદલા બદલી કયું હે કરની,
સાથ યુ રહને લગો અપને આપ પતા ચલ જાયેગા દિલ એ મુફતક યે હાલ.....

માલુમ નહીં યે ઇશ્ક હોગા ‌મુકકમલ યા નહીં..
ફિર ભી ગુસ્તાક હુઆ યે તેરે પ્યાર મેં....

ના રોક ધબકારા કે ના રોક સ્વાસ...
ખાલી એક વાર કહી દે ને તારી આશ...

ના કે હા ની કયા વાત જ છે...
ઘણા તો વિચાર જ દુનિયા બદલી નાખે છે

ચુપી માં હદયની વાતો કહી છે,
સમજાઇ નહીં તો બોલી ને પણ કહી છે.
ના જોઇને ઇશારો પણ કર્યો છે,
ઉદાસ થઈને પ્રેમની વાત પણ કહી છે.

વધુ વાંચો

"સોશ્યલ મીડિયા", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

વધુ વાંચો