Hey, I am on Matrubharti!

નડે સંકટ
શું? હોય ખુદ પર
દ્રઢ વિશ્વાસ.

તડપે મન
શું? હોય જો હૈયામાં
પ્રભુનો વાસ.

રહે જીવન
અડગ, પ્રેમનો જો
હોય પ્રકાશ.
#સંકટ (કેતન વ્યાસ)

વધુ વાંચો

પ્રેમ અને વ્યક્તી
બેઉં ચળકે,
જો
બલિદાનનો ઘસારો
એક પક્ષીય ન હોય
તો!

#પ્રેમ
~ કેતન વ્યાસ

કર્મ અને સમયની પસંદગી

આજનો શબ્દ
#ન્યાય
#સત્ય

આ સાથે અહીં નીતિનિયમોની એક પોસ્ટ મૂકી છે..

અને સમસ્યાની વિગતો નીચે link પર છે.. જે #લિંક . પર #સમસ્યા અને #સમાધાન દર્શાવેલ છે..
સવાલ #વિવાદ નથી, #સંવાદ અને #નિરાકરણ છે..
https://quotes.matrubharti.com/111530036

નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ એક week માં એક વાર વિજેતા બની શકે...
તો તા 2 Aug ની વિજેતા વ્યક્તિ આજે કેમ leading માં છે????
અને...
તા. 2 ની વિજેતા વ્યક્તિ આગલે દિવસે કેમ leading માં નહોતી???

#દોષારોપણ

વધુ વાંચો

અત્યારે 11:41 કલાકે પણ આજનું leading અપડેટ નથી થયું.....

સપષ્ટ છે ... ઘણું બધું...
કેટલું હવે દોષારોપણ??
link છે ભરી વિગત પુરી
થાય કંઈક જો નિરૂપણ?

https://quotes.matrubharti.com/111530036

#દોષારોપણ 🖕🖕🖕🖕🖕🙏

વધુ વાંચો

માફ કરશોજી... (પુરી પોસ્ટ વાંચવા વિનંતી)
સ્પષ્ટ, સીધું ને સરળ છે અહીં #દોષારોપણ
પરિણામ અંગે તકનીકી ખરાબી જ કારણ?

પ્રિય વાંચકમિત્રો,
તા. 2 ઓગસ્ટ નાં શબ્દ પૂછતાછ/પૂછપરછનું પરિણામ રાતે ૧૨ વાગ્યે કેમ અચાનક બદલાય જાય છે??
કદાચ ઘણા લોકો સાથે આવું બનતું હશે...

જેનાં લીધે અમૂક કલમની શાહી સુકાય જાય એ કેટલા અંશે યોગ્ય?

વિગત:
ગઈ કાલના 'પૂછપરછ' શબ્દની સ્પર્ધામાં બપોરથી લઈને રાત્રે 11:59:59 વાગ્યા સુધી(તા 2 Aug) બે વ્યક્તિ સતત leading માં હતા. (નીચેની image માં time અને name ચેક કરો) રાત્રે 12 વાગ્યે (તા. 3 Aug) અન્ય વ્યક્તિ winner બને છે.. (જે same વિકમાં winner હતા.) એ winner બપોર 1 વાગ્યાથી રાતનાં 11:59:59 સુધી એક વાર પણ leading માં નથી...

આવું કેમ?

રાત્રે 12:00 થી 12:01 ની વચ્ચે 2 વખત winner ના names બદલાતા જોવામાં આવ્યા. મને લાગ્યું કે software તારીખમાં ભારે confuse હતું. આખરે તા 2 ના સાચા winners ને પડતાં મુક્યા. #तख्ता पलट गया! એ વ્યક્તિ પસંદ થઈ જે leading માં નહોતી. 11:59 થી 12 સુંધીમાં winner થયેલી વ્યક્તિ એકસાથે 100 likes થી આગળ. (#રીયલ winner ને 90 likes હતા!!) તો.. software દ્વારા નક્કી થયેલ winner ને #1 minute માં 100 #extra likes ક્યાંથી આવી ગયા?
અને જો likes હતા જ તો આખો દિવસમાં leading માં કેમ નહીં?

આવું કેમ? !!!!
મારુ વ્યક્તિગત #અનુમાન - software તકનીકી ખરાબી એ set કરાયેલ date and timing છે.
રાત્રે 12 વાગ્યે date change થાય છે. એટલે software નવી તારીખ પ્રમાણે #eligible ઉમેદવારને calculate કરે છે. (જેમાં જેનું 1 week પૂરું થઈ ગયું છે તે automatic આગળ આવી જાય છે...

#સમસ્યાનું સમાધાન: (મારી ગણતરી જો સાચી હોય તો)
software માં, Winner જાહેર કરવાનો #સમય 11:59 નો set થાય તો આ સમસ્યા ન આવે...

નીચે આપેલ screenshotમાની બન્ને વ્યક્તિ તા 2 Aug માટે #સાચા #Winner છે. જે આપણી જેમ કોઈ દુરની વ્યક્તિ હશે. આપણે ઓળખતાં પણ નહીં હોઈએ...!
પણ જે છે તે છે.. અન્યાય કોઈની સાથે પણ શાને થાય?
અન્યાય એ અન્યાય જ છે... એ જ મારા તરફથી દોષારોપણ છે. (આ #હકીકત છે, વાર્તા નહીં)

તા.ક. નીચેના pic માં #11:58 leading time circle કરેલ છે.
#અભિલાષા : પોસ્ટમાની બન્ને વ્યક્તિ (જે આપણી જેમ જ કોઈ આશા સાથે લખતી હશે.. તેમના પેનની શાહી સુકાય ન જાય માટે) winner #જાહેર થાય એ જ #નમ્ર અરજ સાથે...

અસ્તુ (#દોષારોપણ અને #નિવારણ સાથે)

આપનો/સૌનો #શુભેચ્છક
કેતન વ્યાસ

#દોષારોપણ

વધુ વાંચો

લાગણીનું સરનામું

પૂછપરછ તો એમજ ઘણી ઘણી કરી,
ઘર-ઘર, દ્વારે-દ્વારે એજ વાત ફરીફરી,
પૂછતો રહ્યો સરનામું કોરી લાગણીનું,
કરતો રહ્યો કારનામું અધૂરી માંગણીનું
સન્માન મળશે, એવી સૌએ જાણ કરી,
પૂછતો રહ્યો સરનામું તોયે હું હરિફરી.
પહોંચ્યો હું આખરે એક મુકામ ભણી,
લાગણીનાં ધોધની જ્યારે ભાળ મળી..
તોડી દીવાલો શબ્દોનાં નાહક કોચલાની,
જાણી મેં કિંમત વીંટળાયેલા છોતરાની..!
ખુલ્યો ત્યારે હું આખરે મીઠી ધાર જેવું થઈ,
જોયો લાગણીનો ધોધ સાગરનો આકાર લઈ ..
કુદયો, છોડી બધી વાતો ને પછી પૂછવાનું શું?
વહયો 'સંકેત' લાગણીનું એક કાવ્ય થઈ,
પહોંચ્યો મુકામ, દોસ્તીનો મીઠો આધાર લઈ..

- કેતન વ્યાસ (સંકેત)

#પૂછપરછ

વધુ વાંચો

पूरे शहर भरमें उनकी पूछताछ हम करते रहे
की उनकी आंखोसे आँसु क्युँ युँ बरसते रहे?
उसके जीवनकी दाँस्तान सुनते रहे जमानेसे
दुनिया वाले अपनी उंगली हमपे उठाते रहे!

#पूछताछ

વધુ વાંચો

रख शिर - धड़ सब बाजुमें..
तुझमें लिप्त ये दिल,
है निकला ढूंढने तेरी धड़कनको।
थामके आखरी सांसोको
चला है मिलाने,
ये दिल तेरी सांसोसे।

(के व्यास)
#लिप्त

વધુ વાંચો