Hey, I am on Matrubharti!

કપાળ પર નું એક ચુંબન એ હોઠ પર ના હજાર ચુંબન કરતા પણ મીઠું હોય છે, કોઈ કામેચ્છા વગર નું પણ સંપુર્ણ પ્રેમ અને માનસન્માન ભરેલુ....

-Krutika

વધુ વાંચો

इन्तजार के लम्हे भी
कितने अजीब होते है.....
सीने की जगह आँखो में दिल धड़कता है....

-Krutika

"ક્યારેક હું કહી ના શકું તો તું સમજી જજે....
ક્યારેક હું સમજી ન શકું તો તું કહી દેજે...."

तेरी यादों से मुहोब्बत क्या कर ली,
कमबख्त नींद तो बुरा ही मान गई ।

ये कैसी ख्वाहिश है
कि मिटती ही नही....
जी भर के तुजे देख लिया
फिर भी नजर हटती ही नही.....

એક માળા ની જેમ તને મારા માં પરોવ્યો છે,
જો ટુટીશ હું તો વિખેરાઈ તુ પણ જઈશ.....

જે કહી દીધું એ શબ્દો હતા
જે ન કહી શકી એ લાગણી હતી અને જે કહેવું છે છતાં પણ નથી કહી શકતી એ પ્રેમ છે....

अधूरा हूँ मैं अफसाना
जो याद आऊँ चले आना
मेरा जो हाल है तुझ बिन
वो आकर देखते जाना
भीगी भीगी पलकें, छम-छम आँसू छलकें
खोयी खोयी आँखें हैं उदास
नैना बरसे रिमझिम...

વધુ વાંચો

उनकी अपनी मरजी हो,
तो वो हमसे बात करते है, और हमारा पागलपन देखो की
सारा दिन उनकी मरजी का इंतजार करते है।