Hey, I am reading on Matrubharti!

મળ્યાની પહેલી સેકન્ડ થી લય ને માર્યા ની છેલ્લી સેકેન્ડ સુધી હર્દય નો ભાવ ના બદલાય એનું નામ "પ્રેમ"

#Krupu

મળ્યાની પહેલી સેકન્ડ થી લય ને માર્યા ની છેલ્લી સેકેન્ડ સુધી હર્દય નો ભાવ ના બદલાય એનું નામ પ્રેમ

#પ્રેમ

વધુ વાંચો

તને પા મું કે ના પામું એ મારા કિસ્મત ની વાત છે
પણ જિન્દગી ભર ચાહવું મારા હાથ ની વાત છે.

-Krupali

વાત નાની છે પણ કહેવું જરૂરી છે
જિંદગી મારી છે પણ તારું હોવું જરૂરી છે

#Krupu

"મારો હમસફર"

મને રડતા જોય ને
પોતે પણ રડવા લાગે
એવો છે ' હમસફર ' મારો .
#ભોળો

"મારો હમસફર"

મને રડતા જોય ને
પોતે પણ રડવા લાગે
એવો છે ' હમસફર ' મારો .

અગર બિકી તેરી દોસ્તી તો પહેલે ખરીદાર હમ હોંગે .
તુજે ખબર ના હોગી તેરી કિંમત
પર તુજે પાકર સબસે અમીર હમ હોંગે.

#કયક વાંચેલું
Happy friendship day

વધુ વાંચો

ધુમ્મસ ઠંડી વરસાદ ગરમ ચા અને તું,
બસ આ જ તો છે મારી મનગમતી મોસમ.

ના મે કોઈ કવિ ના કોઈ મારી કવિતા
બસ તું મારો કૃષ્ણ મે તારી રાધા
#krupu
#વાસ્તવિક

બે મુખ્ય પાપ છે, જેમાંથી અન્ય પાપોની ઉત્પત્તિ થાય છે.
તે છે
અધીરાઈ અને આળસ.
#krupu
#વાસ્તવિક