હું એક ગૃહિણી,બીઝનેસ વિમેન અને ગાયક છું , સંગીત સાથે સાથે હમણાં થોડા સમય થી હું લખવા માટે પ્રેરાઈ છું જે હું તમારી સમક્ષ માતૃભારતી દ્વારા લખી રહી છું . મને પ્રોત્સાહીત કરવા બદલ હું સૌની ખ ખૂબ આભારી છું . મારી ચેનલ youtube #krupathakkar સાંભળો, લાઈક કરો અને શેર કરો ... આશા રાખું છું કે સૌને મારો આ પ્રયાસ ગમે....

"સમય" આ સમય ના વ્યક્તિ છે,ના જીવ,ના વસ્તુ છતાં પણ જીવિત રહે છે..આ સમય એ નથી પાણી, નથી વાયુ, નથી અગ્નિ,પણ આપણા જીવન નો આધાર છે આ સમય, માણસ સમય નાં હાથ માં રમે છે. ક્યારેક કોઈક નો સમય સારો જાય છે, ક્યારેક કોઈક નો ખરાબ જાય છે,કોઈ સમય આવવાની રાહ જોવે છે કોઈક સમય જવાની રાહ જોવે છે , પણ સત્ય તો એ છે કે આ સમય કોઈ નાં હાથ માં આવતો જ નથી, આ સમય દેખાતો નથી પણ બધા ને બધું દેખાડી દે છે,સમય એ દેખાડે છે કોણ આપણું છે અને કોણ પરાયું ,આપણા હિતેચ્છુ કોણ છે? મિત્ર કોણ છે? અને દુશ્મન કોણ છે? આ સમય જ આપણ ને બતાવે છે કે આપણે કેટલા સક્ષમ છીએ અને કેટલા નિર્બળ છીએ..આ સમય બધું બતાવી ને જ જાય છે..

વધુ વાંચો

Do you need a friend? God wants to be your true friend. Are you longing for companionship? God is always with you, Who do you know who needs a true friend today? God wants you to befriend others. He calls us to be His hands and feet in a world starving for true friendship..

વધુ વાંચો

https://youtu.be/rBCFtt2IaC0
આંખો માં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે ..🌨️💫

सम्मान और संबंध दोनों एकदुसरे के साथ जुड़े हुए है , जैसे दीपक और ज्योत ...ना कुछ कम ना कुछ ज्यादा ...दोनों का अधिकार समान होता है ,जैसे पति और पत्नी का संबंध जिसमें पति का अर्थ स्वामी है , सारथी है , पति का कर्तव्य है साथ देना , आदेश देना नहीं, और ये सम्बन्ध सहकार से बनता है , अधिकार से नहीं , हाथ बढ़ाने से बढ़ता है उंगली उठाने से नहीं , अगर संबंध में एकदूसरे का मान रखेंगे एक दूसरे का सम्मान करेंगे तब ही ये संबंध बढ़ेगा तब ही ये संबंध अभिमान योग्य बनेगा...

સમ્માન અને સંબંધ બને એકબીજા સાથે જોડાયેલા છે , જેમ દીવો અને જ્યોત, નાં કંઈ ઓછું નાં કંઈ વધારે ...બંને નો અધિકાર સમાન હોય છે , જેમ પતિ પત્નિ નો સંબંધ , પતિ નો અર્થ સ્વામી છે , સારથી છે , પતિ નું કર્તવ્ય છે સાથ આપવો , હુકમ કરવો નહીં , હાથ આગળ વધારવા થી બીજો હાથ આગળ વધે છે , આંગળી ચિંધવા થી નહિ ,જો સંબંધ માં એકબીજા ને માન આપીશું એકબીજા ને સમ્માન આપીશું તો જ આ સંબંધ આગળ વધે તો જ આ સંબંધ અભિમાન યોગ્ય બનશે...

વધુ વાંચો

Be brave,and set no limits on the workings of your imagination... Never be a prisoner of your past- become the architect of your future...

That which happened yesterday and what will happen tomorrow, both are attached to time, to death. Only the present moment, today, speaks of life...

“So many of our dreams at first seems impossible, then they seem improbable, and then, when we summon the will, they soon become inevitable.”

Don't stop when you're tired,STOP when you are DONE....👍

Don't downgrade your dream just to fit your reality,upgrade your conviction to match your destiny...

અગવડતા...એ
દુનિયાની શ્રેષ્ઠ પ્રેરણા છે....!!!