Hey, I am on Matrubharti!

સત્ય એ નથી જે દેખાય છે,
સત્ય એ છે જે અનુભવાય છે.

-Arti Geriya

#Shivratri

જેના વિના અસંભવ છે,આ પૃથ્વી પર એક પણ જીવ,
જેના માં નથી કપટ કે લોભ શરણે લે છે એ એવા જ જીવ,
ભોળાનો ભોળીયો નાથ,નામ છે જેનું શિવ ...શિવ...શિવ..

પાર્વતી ના પતિ છે ,એ ગણેશ કાર્તિક ના છે તાત,
નંદી ના સ્વામી ,હિમાલય ના એ નાથ
નામ છે એનું ભોળાનાથ,ભોળાનાથ..

ભભૂતિ નો શણગાર,જેના ગળા માં કાલિયો નાગ,
સ્મશાન જેની કર્મભૂમિ,એ તો છે ભૂતો ના નાથ,
સદાય સાથે રહે જેનો હાથ પકડે ભોળોનાથ...

વધુ વાંચો

"કલર્સ-1", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

વધુ વાંચો

"કલર્સ-1", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

વધુ વાંચો

પપ્પા જેવો ભરોસો,
મમ્મી જેવો પ્રેમ,
મિત્રો જેવી નિર્દોષતા,
એટલે ભાઈ,
એના જેવું કોઈ ના થાઈ.

-Arti Geriya

"ટુ ડિયર પી.એમ.", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
#RepublicDay

વધુ વાંચો

"ટુ ડિયર પી.એમ.", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

વધુ વાંચો

Arti Geriya લિખિત વાર્તા "આરવી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19921714/rv

કેટલો હું તને પ્રેમ કરું છું 
તને ખોવાના વિચાર માત્ર થી ડરું છું,
બસ તને જ સમજાતું નથી...

હકીકત તો શું છે? હું તો
તારી જુદાઈ ના સપના થી પણ ડરું છું,
પણ તને ક્યાં અહેશાસ છે....

તું મારા જીવવાનું કારણ,
અને તું જ મૃત્યુ સમય ની આશ છે,
એટલો તું મારા માંટે ખાસ છે....

સહાતી નથી કોઈ ની નજર,
તો પડછાયો તો બહુ દૂર ની વાત છે,
બસ તને જ દેખાતું નથી...

સદાયે મારા વિચારો માં,
અને આસપાસ છવાયેલો રહે છે,તું,
તને તો એ દેખાતું જ નથી...

હું જ તારી રુક્મિણી,
મીરા અને રાધા પણ હું જ,
બસ તને જ સમજાતું નથી....


         આરતી ગેરીયા...

વધુ વાંચો

સમય ને પાંખો આવી ને ,વહેતી થઈ વાત ખબર ના પડી,
કે તારી રાહ માં જો ને વીતી ગઇ રાત ખબર ના પડી...

આમ તો કોણ હતું મારુ કે,કે પછી મારી સાથે તો પણ,
તારી રાહ માં હું એકલી જ રહી ગઈ કેમ!ખબર ના પડી...

મિત્રો ની મસ્તી માં,હતી સંઘર્ષ ભરી જે રાત એ
ક્યારે રમત માં પૂર્ણ થઈ ગઈ,જો ને! ખબર ના પડી...

વિષાદો થી ભરેલી વેળા,હૃદય માં ચિનગારી જગાવી,
આત્મા ને જ સળગાવી ગઈ,ક્યારે?ખબર ના પડી...

કા તો વિશ્વાસ મારો ઓછો પડ્યો,કા તો આસ!
ઈશ્વર ની મદદ નો હાથ પાછો પડ્યો,ખબર ના પડી...

ભીની રેતી માં નાખેલો હાથ,અને યાદ આવતી એની વાત
સુકાઈ જતા,એ પણ ક્યારે ખરી પડી,ખબર ના પડી...

ઊંચે આકાશ મા ઉડવાની લ્હાય માં,ક્યારે પોતીકી,
ધરતી રિસાય ગઈ મુજ થી ,મને ખબર જ ના પડી...

ઘૂઘવાતા આ દરિયા ની ગંભીરતા જોને આરતી,
કેટલી શીખવી ગઈ સ્થિરતા,ખબર જ ના પડી...





                          ✍️ આરતી ગેરીયા...

વધુ વાંચો