Hey, I am on Matrubharti! મારો પ્રથમ પ્રેમ વાચન અને લેખન..

#સંકટ સમયે ઝઝુમવુ કઈ રીતે,
એ જ મોટો સંકટ છે

#પૂછપરછ
તમારુ સરનામું ખબર છે,
તમારો ફોન નંબર ખબર છે,
બસ હવે એકબીજાની
પૂછપરછ બંધ છે.
ફંટાઈ ગયા છે
આપણા રસ્તાઓ.

વધુ વાંચો

#લલચાવવું એ દરેક ક્ષેત્રમાટે ખરાબ નથી
પણ એ નક્કી કોણ કરશે કયુ સારું અને કયુ ખરાબ?...

#સલામ
એવુ કોઈ કામ કર ગુજરો જીવનમાં
કે લોકોને તમને સામેથી સલામ કરે.

#મુશ્કેલ

મુશ્કેલી તો આવે ને જાય
જીવનનના આટાપાટામાં,
પણ મા ગંગાની જેમ કેટલીક
તો અવિરત આવે છે,
જેનો અંત જીવનના
અંત સાથે લખાયેલ છે.

વધુ વાંચો

#ખુશ
ધન દોલત તો ખપ પૂરતા જરૂરી છે જીવનમાં,
પરંતુ મનને ગમતુ કંઇક કરો અવરોધિત બન્યા વિના,
એ ખુશીના તોલે કંઇ ના આવે.

વધુ વાંચો

#તરંગી
કાશ જ્યારે મન થાય ત્યારે
તરંગી બની જાઉ તો કેવું સારું.
હું પણ પહોચુ માણીગર પાસે
તરંગ સાથે...

#સહેલું છે કદાચ સારા સંબંધો મળવા,
જીવનભર ટકાવવા મુશ્કેલ થયા છે
આ દંભી જગતમાં.

#ધરતીનું
સીતા માતા અગ્ની પરિક્ષા આપી
ધરતીમાં સમાઈ ગયા,
મહાન અને પૂજનીય પણ બન્યા,
પણ એમને શું શું ગુમાવ્યું એનો કોઈએ
તાળો મેળવ્યો છે.

વધુ વાંચો

#આતુર
ચાતક બની આતુરતાથી તારી વાટ નિરખતી
વર્ષોના વહોણા પછી પણ નથી અંત,
હવે જો સૂકાયાલે કંઠને પાણી નહીં મળે તો
આ વિરાન રણ અને આગ દઝાડતો તાપ ,
મારું ભવિષ્ય ડામાડોળ...

વધુ વાંચો