Hey, I am reading on Matrubharti!

Good morning..😊

*❤️પ્રેમએવો કરજો..*
*જેમાં શબ્દોનો સથવારો ન હોય*
*માત્ર મૌનની સરવાણી હોય*
*માગણીઓની વર્ષા ન હોય*
*માત્ર લાગણીઓની મહેક હોય*
*જેમાં દલીલો ન હોય*
*માત્ર દિલની વાતોની ચહેક હોય*
*ગેર સમજની ખાઈ ન હોય*
*માત્ર સમજણના શિખરો હોય*
*જેમાં 'હું' કે 'તુ' ન હોય*
*પણ 'એક' થવાનો અર્થ હોય*
*પ્રેમપત્રો ન હોય પણ કહ્યા વિનાના શબ્દો હોય....*
*જેમાં શિકાયતના જંગલો ન હોય*
*માત્ર વિશ્વાસની કેડી હોય,*
*જેમાં 'મારુ' કે 'તારુ' ન હોય.*
*માત્ર 'આપણું' હોય*
*જેમાં પ્રેમનો ધોધમાર વરસાદ ભલે ન હોય*
*માત્ર સ્નેહનું સુંદર ઈન્દ્રધનુષ હોય*
*જેમાં ગમના વાદળો ન હોય*
*માત્ર ને માત્ર 'ખુશી'' અમીછાંટણાં હોય.
🌹

વધુ વાંચો

*ગેરસમજ* ની એક ક્ષણ

એટલી *POWERFUL* હોય છે કે

તમે સાથે મળીને વિતાવેલી

*આનંદની* સેંકડો ક્ષણ ને ભૂલાવી દે છે.

💞 ” સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. ” 💞

🙏🙏

મેં પૂછ્યું કેવીરીતે નિકળે છે

જીવ એકપળ માં

એણે ચાલતા ચાલતા મારો

હાથ છોડી દીધો🌹