love to write....

દુઃખ છે તમે યાદ ન કર્યા નું...
દિલ સાથ માંગે નવા હૈયા નું...
થયું મીલન નવા સાથી નું...
ભૂલી દુઃખ તમે આપેલા નું...

વધુ વાંચો

તારી યાદોમાં થઈ હું સુમ...
કેમ કે મને લાગી તારી ધૂન...
ખબર નહીં ક્યાં થયો તું ગુમ...

હું તોય તારી મીરાં...







ઓ મારા શ્યામ, હું તોય તારી મીરાં...
પ્રીત નથી તારી, હું તોય તારી મીરાં...
રાણા કરે ધિક્કાર, હું તોય તારી મીરાં,
ઝેર પીધા છે જાણી, હું તોય તારી મીરાં...

વધુ વાંચો

ઉભી છું જોઈને તારી વાટ...
કરવી છે મારે પ્રેમ ની વાત...
ન્યોછાવર કરું તને મારી જાત...
ઝાલી લે તારા હાથ માં મારો હાથ...

વધુ વાંચો

કમળ ને ખીલવા કીચડ ન નડે...
મોર ના ઈંડા ચીતરવા ન પડે...
પ્રેમ ને પારખાં આપવા ન પડે...
વફા ને બેવફાઈ નો ચેપ ન અડે...

હાથમાં હતી મારી ડાયરી...
લખતી હતી તેમા શાયરી...
શબ્દોથી સજાવી તી શાયરી...
કેમ કે વાત હતી મારી પ્રીતની...
પ્રીત માં તારી બની તી બાવરી...

વધુ વાંચો

સોનેરી શમણાં છે આ નયન માં...
સાકાર કરવા છે આ જનમ માં...
સંગાથની જરૂર છે આ રસમ માં...
સાથીની જરૂર છે લેવા કસમ માં...
તારી જ જરૂર છે આ પ્રણય માં...

વધુ વાંચો

આમ રમત ના રમશો મારી સાથે તમો...
એક વાર સાચો પ્રેમ આપી તો જુઓ...
ભૂલી ગયો દુનિયા તેમ કહેશો તમો...

મારા નયન માંથી સરકતા અશ્રુઓ નથી...
એ તો તારા વિરહની સાક્ષી એવી મારી સખીઓ છે...

માણવો છે નશો તારા પ્રેમ નો...
આપવો છે પ્રેમ મારા નામ નો...
લેવો છે સંગાથ તારા મન નો...
આ સંગાથ છે જીવનભર નો...