હું ખોવાયો તારી યાદ માં

અફાટ આવે અોચીતો .અને ભેરુ પર પડે ભી
તે દિવસ કહેવું ના પડે તું શિકાર કરે ને ભાઈ સિંહ
#સંકટ

કુવા ઢાંકણ પાવઠા
જગ નું ઢાંકણ જાર
બાપ નું ઢાંકણ બેટા
ઘરનું ઢાંકણ નાર

ro- હિત

દોષારોપણ ત્યારે જ થાય જ્યારે બે ની લાગણી માં ત્રીજા નું આગમન થાય
#દોષારોપણ