આ કિશોર સોલંકી છે. જેમનું વતન વરલ (તા.શિહોર,જી.ભાવનગર) છે. જેવો પરિવાર ની નબળી પરિસ્થિતી ના કારણે આઠમું ધોરણ અડધું ભણેલા છે. અને હાલ રત્ન કલાકાર બની પોતાના પરિવાર નું પેટ ભરે છે. તેમને પહેલે થી વાંચન લેખન નો ખુબ શોખ હતો તેથી તેમણે પોતાના વિચારો ને ચોપડે ચિતર્યા અને માતૃભારતી નાં માધ્યમ થકી પોતાની કલા ને જગ જાહેર કરી.

“કાઠી !” આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા. “કાઠી, આમ કાંઈ આબરૂ રે'શે ? તમારું તો રૂંવાડુંય કાં ધગતું નથી ? વેશવાળ તૂટશે તો શું મોઢું દેખાડશો ?”
https://youtu.be/Rk6ZHVcp_gM

વધુ વાંચો

આંખો લૂછતા લૂછતા આપા વાત આદરતા : “ખોડાભાઈ! મેં એક બહુ ભૂંડો મહાપાપનો કામો કરી નાખ્યો છે. આજ સુધી ઘણાં ધીંગાણાં કર્યા, ઘણીય લૂંટ્યું કરી, ઘણાને ઠોંઠ-ઠાપલી પણ કરી દીધી હશે. એ તો હોય. કાઠીનો દીકરો છું. વેળા એવી છે. પણ એક કાળો કામો આ હાથે થઈ ગયો છે એ નથી ભુલાતો – કેમેય નથી ભુલાતો.” https://youtu.be/5v-ZStnzmRs

વધુ વાંચો

જીવન નો આનંદ માણવો હોય તો..

તમારાં જીવનને બીજા ની સાથે

સરખાવશો  નહીં,કેમ કે..

આજે માનવી પોતાના દુઃખ થી જેટલો દુઃખી નથી,

તેના કરતાં વધારે બીજાના સુખ થી

દુઃખી થાય છે.

Good Morning

વધુ વાંચો

https://youtu.be/Me3BNSWKybY best shayari for teddy day...

https://youtu.be/Lna2ltNZ0wk more shayari.......

"જીવું છું તારા વગર"

રંગ જીંદગી નાં બધા ભૂંસાઈ ગયા
દિલ કેરા બાગ નાં પુષ્પો કરમાઈ ગયા
યાદ માં અાંસું મોતી બની વેરાઈ ગયા
અને નીર નદિયો માં સલકાઈ ગયા
ભલે ચાલી ગઈ તું કહ્યા વગર,
પણ હુંતો કહિ ને જીવું છું તારા વગર.

પાગલ બનાવી મને ખોટી પ્રીત માં
ખોવાઈ ગઈ તું આ દુનિયા ની રીત માં
ગાવું છું તને હું દરેક ગીત માં
સૂર બની ક્યારેક તો આવ સંગીત માં
જા ખુશ નહિ રહિ શકે તું મારા વગર,
અને હું પહેલા જેમ જ જીવું છું તારા વગર.

લાય લાગી છે મારા હૈયે વિરહની
બસ એક નઝર તો કર મુજભણી
હા સાંભળ, મુખે થી નિકળે છે હાયઘણી
ધરતી માથે તારો નહિ રહે કોઈ ઘણી
મરી નહિ શકે તુ મારા વગર,
અને હું મરી ને પણ જીવું છું તારા વગર

☞ કિશોર સોલંકી

વધુ વાંચો

મસ્ત ગુજરાતી શાયરી https://youtu.be/d1JBdg03zDY

ગુજરાતી લવ શાયરી https://youtu.be/oTHIUhpYNsc