પોતે જ રિસાઈ ને પોતે જ લખે
😈Kish..
હવે મારે પણ રીસાવું છે... મનાવે કે નય એ જોવું છે!

અખંડ ભારત નાં ઘડવૈયા ભારત રત્ન જેમને આઝાદ ભારત ને કંડારીન મા ભારતી ને ભેટ આપી જેમના શબ્દ હતાં ખેડુતો માટે, મધ્યમવર્ગીય માટે , સામાન્ય લોકો માટે,
ગુજરાતી ઓ માટે,,

"ઘર ની વાત ઘર માં રાખો
કાળજું વાઘ નું રાખો
સાચું બોલવાની હિમત રાખો"

જેમને આજ સોમનાથ ની ભેટ આપી એ મહાપુરુષ સરદાર સાહેબ ની 144 મિ જન્મ જયંતિ નિમિતે એમનાં ચરણો માં વંદન....
"જય હિન્દ"
#માતૃભારતી #matrubharti

વધુ વાંચો

નૂર ઈશ્ક જહાં યે સબ હમારે પૂરાને સાથી હૈ.

તુમ તો હમારી હમસફર હો ! જાન.....

કોન કોન ડેન્ગ્યુ નૉ ભોગ બનેલ છે???

🙄🙄🙄🙄

કોઈ અત્યારે જાગતું હોય તો હાજરી પુરાવો😂

અને કેમ જાગો છો. કારણ આપો🤧👏,

શરદ પૂનમ ની આ રાતડી

ઓહો ચાંદની ખીલી છે. ભલિ ભાત ની...

અરે યાર તારી કેવી નજર છે???

ફરી મને લાગી ગઈ🙄

🙄🙄😂😝

તારા દિલ માં કદાચ જગ્યા ન હોય ...

તો પણ મને વાંધો નથી.....

પણ મને ઇગ્નોર તો ન કર🙄

🙄તને કહેવું ઘણુ છે. પણ કહી શકાતું નથી😢

કાજળ ભર્યા નયન નાં કામણ મને ગમે છે...

કે ઝેર પણ મને ગમે છે, મારણ મને ગમે છે.

કારણ નહિજ આપુ કે કારણ મને ગમે છે.

તુ પણ મને ગમે છે. કારણ નહીજ આપુ કે કારણ મને ગમે છે.

કાજળ ભર્યા નયનો નાં કામણ મને ગમે છે...
😍😍😍

વધુ વાંચો