मिलते रहिए, हाल-चाल पूछते रहिए, ना जाने कब कोई एक याद बन कर रह जाएँ..

.
*દુનિયા નું ખુબજ મુશ્કેલ*
*કામ.!*

*"આપણાં"- માંથી*
*"આપણાં" - શોધવા.!*

🌹Good morning🌹

📱સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું
😞દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો,
સાહેબ
🌍દુનિયા તો શું 🌟ભગવાન ખુદ
એ ફોટો 👍Like કરશે !!

વધુ વાંચો

☕🍁☕🍁🌳🍁☕🍁☕
🌸🌼🌼 *સુવિચાર*.. 🌼🌼🌸

*સમય , તબિયત , અને સંબધ આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું*
*પણ*
*જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે.*

🌼🌸🌺🔅🔅🔅🔅🌺🌸🌼
*G👀d morning*

વધુ વાંચો

આ વર્ષે ગરબા થોડા લેટ ચાલુ થશે..
કારણ કે,
છોકરીઓને રેઇનકોટમાં
આભલાં ચોટાડવાનાં બાકી છે..😝😝🤣🤷🏻‍♂

યમરાજા: ચિત્રગુપ્ત, આજે કેમ મારા દરબાર માં કોઈ જીવાત્મા નથી ??

ચિત્રગુપ્ત: મહારાજ, ભારત માં હવે બધા માનવો હેલ્મેટ,સીટબેલ્ટ, નો ઉપયોગ કરે છે અને બધા એ PUC કઢાવી ને પ્રદુષણ મુક્ત દેશ કરી નાખ્યો છે એટલે કોઈ મરે તો અહીં આવે ને ??

યમરાજ: તો તો આપણા માણસો સાવ નવરા બેઠા હશે ને ??

ચિત્રગુપ્ત: હા મહારાજ, બે દિવસ થી બધા સાવ બેઠા જ છે

યમરાજા:કાલ થી 70% સ્ટાફ ઓછો કરી નાખો
મંદી માં બધા નો પગાર પોષાતો નથી🤪😁😁😜😜

વધુ વાંચો

એક ભાઇ ને મે PUC ની લાઇન માં કહયુ આપડે ક્યાંક મળેલા છીએ
ઓલા ભાઈ કે હા નોટ બંધીની લાઈન માં😂😂

*હૃદય થી સાફ રહેશો તો,*

*કેટલાય લોકોના ખાસ રહેશો.*

*સુવિચારો* *મહત્વ નાં નથી*
*સુ*= *વિચારો* *છો તે મહત્વનું છે.*
_🌹🌹शुभ प्रभात

વધુ વાંચો

બ્રેકીંગ ન્યુઝ

વડોદરા ગ્રામ્ય સીટ ઉપરથી જોધાબાપાનો ૩૮૦૦૦ મેમા સાથે ઐતિહાસિક વિજય... 😜😜😜😜😜

*નમો નમો* માંથી,
*મેમો મેમો* થઈ ગયુ.
😆😆😆😆😆😆
*હવે નમો નમો જાપ જપવાનું બંધ ,*
*નવો મંત્ર આવ્યો છે*
*હર હર મેમો... ઘર ઘર મેમો.*
*ભર ભર મેમો 😊*

વધુ વાંચો

મંદિરમાં આજે સવારથી જ ઓછા લોકોને જોઈને,
શંકર ભગવાન બોલી ઉઠ્યા
કે,
સમય સમય ને માન છે... har har mahadev
🙏