writing to me is simply thinking through my fingers..

ક્યાં અલ્પવિરામ અને ક્યાં પૂર્ણવિરામ મૂકવું એ આવડી જાય તો આ જીંદગી ના ઘણાં કોયડા ઉકેલાઈ જાય.👍

Tujhko behtar banane ki Koshish me tujhe waqt nahi de pa rahe hai hum,

Maaf Karna ae Zindagi tujhe ji Nahi paa rahe hai hum🙏

દરેક જૂની મુલાકાતના સંભારણા હેતથી વાગોળી લેજો..!કોણ જાણે કઈ મુલાકાત આખરી સાબીત થાય..!

#મુલાકાત

પોતાને પૂર્ણ સમજનારો માણસ આજે ઘર માંજ કેદ થયો.
ખુદને ખુદા માનનાર આજે એ ખુદથીજ દૂર થયો.
પળે પળે રંગ બદલતી કુદરત સામે બાથ ભીડીને આજે એ સંપૂર્ણ બેરંગ થયો.
પોતાનાઓને હરીફ સમજનાર એ પોતાનાઓની સાથેજ કેદ થયો..!!
#પૂર્ણ

વધુ વાંચો

પિંજરે પુરાવાની વેદના શું હોય એ તું પણ બરાબર જાણી લે ઓ માનવ..!!
એક એક દાણા માટેના વલખા શું હોય એ તું પણ બરાબર સમજી લે ઓ માનવ.!!
આજ છીએ ને કાલની ખબર નહીં આજ પળ માં મન મૂકીને કલરવ કરીલે ઓ માનવ..!!
#બરાબર

વધુ વાંચો

કંઈ ખાસ નહતા એ સંબંધ, મેંજ યાદ કરી કરીને ખાસ બનાવ્યા હતા.
મતલબી દુનિયાનાં મતલબી સંબંધોને મેંજ તો આંખો પર સજાવ્યા હતા.
બદલાતા સમય, સંજોગ અને સંબંધને કદાચ મેંજ જકડીને રાખ્યા હતા.
#સંબંધ

વધુ વાંચો

સંબંધોમાં ભૌતિક અંતર ચાહે ગમે તેટલું હોય,પણ માનસિક અંતર ના હોવું જોઈએ..!!
સંબંધોનું ખરું પતન તો મનભેદથી થતું હોય છે, મતભેદથી નહીં..!!
#અંતર

વધુ વાંચો

રોજે રોજ જીવનમાં રંગ બદલતા લોકો પૂછે છે - બોલ, કયા રંગે રંગુ તને..!🙏
#જીવન

આ સ્વાર્થી દુનિયાનાં સાચી સાથી એટલેકે માં - બાપ.!
એકે આ દુનિયા બતાવી અને બીજાએ દુનિયાદારી.!
બસ આબે વચ્ચેજ આખી દુનિયા સમાણી મારી! 🙏
#સાથી

વધુ વાંચો

ચાલને મન આજ ફરી હું નાનું બાળક બની જાઉં,
એ પ્રેમ ભર્યા આલિંગન અને નિર્દોષ ચુંબનની લાગણીઓ માં ફરી થોડી ભીંજાઈ જાઉં❤️💕

#ચુંબન

વધુ વાંચો