હુ શું છુ એ એહસાસ તુ કરાવી દે
તારા વગર પ્રેમ શુ છે એ આજે તુ જતવી દે
નથી જોયતિ આ જિંદગી જેમા તુ ને હુ અલગ હોય
તારા સાથે આવવાનો 1રસ્તો તુ બતાવી દે
જીવન છે નીરસ એમા રસ ભરતા તુ શિખવાડી દે.....🙏🙏🙏

-Kina Parmar

વધુ વાંચો

ભગવાન ક્યારેય એક બારણુ ખોલ્યા વગર બીજુ બંધ કરતા નથી

-Kina Parmar

નમુ તને તુ ના નમાડ જે કોઇ ને
સાથ માંગું ને હાથ આપજે
રડતી આવુ ને તુ હસાવજે
આગળ વધવા માથે હાથ રાખજે માં
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

-Kinjalba Parmar

વધુ વાંચો

નમન કરુ છુ તારા ચરણો માં રાખી વિશ્વાસ

, નહિ કરે નિરાશ તારા માં છે વિશ્વાસ,

તારા સામે ઝૂક્યા પછી નહિ કોઇ ની આશ

જીવવું મારુ બેકાર જો નહિ તુજ મા વિશ્વાસ,....
🙏🙏🙏🙏🙏

-Kinjalba Parmar

વધુ વાંચો

જીવવું છે તમારી સંગ એવું કેહવાનો 1 મોકો તો આવવા દો
તમારુ થઈ જવાય એવો 1 પ્રેમ નો પ્રવાહ તો આવવા દો

નહિ છોડી ને જાવ તમને ક્યારેક એવો સમય તો આવવા દો

સમય આવે જોઈ લેજો પણ હાલ1 પ્રેમ નો પ્રવાહ તો આવવા  🙏 ...

-Kinjalba Parmar

વધુ વાંચો

dhukh me ma ro 😭deti he
wo huner papa me kyu nahi hota .....??

હું તારું અનમોલ રત્ન છું કે નઇ નથી ખબર પણ
મારી માટે તો તારા આંસુ પણ રત્ન કરતા ઓછા નથી
કદાચ આ તો એના પણ કરતા વિષેશ છે એટલે જ તો ભૂલ થી બાર ના નીકળી જાય એનું ધ્યાન રાખું છું........
#રત્ન

વધુ વાંચો

ભાઈ
   
        શબ્દ વાંચતા જ જાણે હૃદય ,માં સ્નેહ ઉભરાય આવે એ છે ભાઈ .... હું મારા ભાઈ પ્રત્યે ની લાગણી શબ્દ માં ના કંડારી શકું આ હું ખાલી મહેસુસ જ કરી શકું ......😍
     બધા ના જીવન માં પિતા પછી નું જો કોઈ મહત્વ નો સંબન્ધ હોય તો એ ભાઈ છે પણ મારા જીવન માં જો મારા ભાઈ ના હોત તો મને ખબર જ ના પાડતી કે પિતા સુ કહેવાય છે ...!! હું જ્યારે 7 વર્ષ ની હતી ને મારા પિતા expaid થઈ ગયા હતા. જ્યારે જે ઉંમર માં 1 પિતા સુ કેવાય એ ખબર ના પડતી હોય  તો પિતા નો પ્રેમ સુ કેવાય આ તો કોને ખબર પડે પણ આજે હોત તો મારા ભાઈ જેવો જ પ્રેમ કરતા હોત એવી ખાતરી છે , પણ જો કદાચ મારા ભાઈ ના હોત તો મને ક્યારે ય ખબર જ ન પડતી કે પિતા સુ કેવાય મારા ભાઈ એ 1 જવાબદર પિતા ની બધી જ જાવબદારી નિભાવી છે અને આગળ પણ નિભાવશે જ .
         જ્યારે દુઃખ પડે યાદ આવે છે તું
         જ્યારે  ઠેસ વાગે છે ત્યારે યાદ આવે છે
           
1 મિત્ર ની ગરજ સારતો ભાઈ
1 પિતાની ગરજ સારતો ભાઈ
1 લાગણી ની હૂંફ બનતો ભાઈ
ભાઈ એટલે ગમે તે તકલીફ માં સાથે જ હોય તે ભાઈ
ભાઈ એટલે ગમે તે બોલવા માટે જ્યાં વિચાર ના કરવો પડે એ ભાઈ
    કાદચ પ્રભુ એ મને સભહળવા માટે જ મારા ભાઈ ને હું દુન્યા માં આવું એ પહેલાં જ મોકલી દીધા હશે
    ક્યારે કોઈ વસ્તુ માટે ના જ ના હોય ભાઈ  ગમે તે વસ્તુ વગર ચલાય  લે પણ એની બેન ને તકલીફ ના પાડવી જોયે 
કદાચ ભગવાન એન જ બેન આપતા હશે જેને બેન ને સાચવી સકવાની તેવડ હોય 
thank for everything like Fridam, smile, trust,..... my hero my bhai love you so much  
         

happy raksha bandhan my dear bro live a long healthy,and seaf life, always smile on face no tears for your life ,all dreams come true always happiness in your lap ......... always trust u nd always love you bhai....god bless you .......,😍😘😍😘

         



    
  
  
   

વધુ વાંચો

,જીવન માં ભગવાન ને કયારે દોષ ના આપશો કેમકે ભગવાન એ નથી અપતા જે તમને સારું લાગે પણ એ આપે છે જે તમારા માટે સારું હોય છે .....
જયમાતાજી
#દોષારોપણ

વધુ વાંચો

happy raksha bandhan my all lovely brother and sister
bhagvan tamri hamesha raksha kare ane tamne 1 savsth ane khushi thi bharpur jivan made avi prabhu na charno ma prathna
jay mataji ,,,😍