I am home maker and doing art activities too... I love to write so I am here to write and express feelings.. i hope you will love to read.

આપણે એકબીજાના પૂરક હતાં
ક્યારે પ્રેરક બની ગયા ખબર જ ન પડી.

ખ્યાતિ 'સિદ્ધયતિ'

જીવનની એક ભૂલ
તમને બધું જ સહન કરવા પર
મજબુર કરી દે છે....

ખ્યાતિ 'સિદ્ધયતિ'

પ્રેમ તો હું તને જ કરું છું
એટલે જ સિદ્ધયતિ છું....

ખ્યાતિ 'સિદ્ધયતિ'

મુને એકલી જાણે જો ભીડમાં
આવીને લેજે મારી ભાળ ભીડમાં
ઢોળાઈશ આખે આખી લાગણીથી ભીડમાં
તોય ઓછું પડે તો કે'જે મને એ ભીડમાં....

ખ્યાતિ 'સિદ્ધયતિ'

વધુ વાંચો

રંગો અને બ્રશ સાથે
કવિતાને પણ રંગી દઈ
એકરૂપ કરી દેવામાં આવે
તો જીવન રંગોરૂપી
કવિતાથી રંગાઈ જાય...

ખ્યાતિ 'સિદ્ધયતિ'

વધુ વાંચો

દીવડાં લાગણીરૂપી તેલનાં કરજો
રંગોળી મનનાં રંગોથી ભરજો
મીઠાશ હૃદયની વહેંચજો
આવનાર નવા વર્ષમાં
કઈ નવું નહીં કરો તો ચાલશે
પણ ભૂલ કરનારને માફ કરજો
અને નવી શરૂઆત થાય
એવો અવસર જરૂર આપજો....
શુભ દીપાવલી

ખ્યાતિ 'સિદ્ધયતિ'

વધુ વાંચો

હું અને તું
તું અને હું
ક્યારેય અલગ થવાનાં નથી
એ જ વિશ્વાસ છે
આપણાં પ્રેમનો......

ખ્યાતિ 'સિદ્ધયતિ'

હે કૃષ્ણ!
રેલાવ વાંસળીના સૂર
શોભાવ મસ્તક પર મોરપંખ
કર પાવન આંગણું મારું
તારા જ ચરણ માત્રથી......

ધનતેરસ ની શુભેચ્છાઓ...

મારા જીવનના રંગો જ
શોભાવે રંગોળી મારા આંગણે...

#myrangoli
#mypoem

વધુ વાંચો

હું અને તું
તું અને હું
ક્યારેય અલગ થવાનાં નથી
એ જ વિશ્વાસ છે
આપણાં પ્રેમનો......

ખ્યાતિ 'સિદ્ધયતિ'

પ્રેમની પરિભાષા શુ હોય
એ ખબર પડશે હવે
પ્રેમમાં તડપવાનું શુ હોય
એ ખબર પડશે હવે
માફી મળશે કે નહીં
એ ખબર નથી
પણ પ્રેમ કરવાની મજા શું હોય
એ ખબર પડશે હવે....

ખ્યાતિ 'સિદ્ધયતિ'

વધુ વાંચો