I Love to write lyrics...

રામાયણ ગઈ કાલે પૂરી થઈ ગઈ, પરંતુ એક મસ્ત વાત શીખવી ગઈ.👍 કે લોકો એ તો નિર્દોષ દેવી સીતાનું પણ અપમાન કર્યું હતું..😖 તો આપને તો સામાન્ય માણસ છીએ. માટે લોકો શું વિચારે એ ક્યારેય ના વિચારો..😃

એક લેખકે ખૂબ સરસ વાત કહી છે.." કે લોકો શું વિચારશે..?🤔 એ પણ તમે વિચારશો તો પછી લોકો શું કરશે..?😅 માટે તમારા કાર્યમાં આગળ વધો.. લોકો ને એનું કામ કરવા દો..🙂

વધુ વાંચો

👉👉👉 ઘણા ટાઈમ પછી આજે મારી માતૃભારતી પર પબ્લિશ કરેલી સ્ટોરી નાં રીવ્યુ જોયા,📝 ખરેખર આશ્ચર્ય થયું..😯 ઘણા લોકોએ મારી બેસ્ટ સ્ટોરી પર એક જ 🌟 આપ્યા છે..

અને મેં એ લોકોની પ્રોફાઈલ જોઈ 🧐 તો એમાનાં ઘણાં લોકો એ પોતાની એક પણ વસ્તુ પબ્લિશ કરેલી નથી... મને એ વાત નું જરાય દુઃખ નથી કે મારી સ્ટોરીને ઓછા રીવ્યુ આપ્યા..🙃 પણ દુઃખ એ વાતનું છે કે લોકોનાં મગજમાં કેટલી વિકૃતિ ભરી છે..😖

જેમને કલાની કદર કરતા ન આવડતી હોય એને નિંદા કરવાનો કોઈ હક નથી...😤 મારા સિવાય પણ ઘણા લોકોની આ ફરિયાદ છે

"તમારાં થી કોઈ નું સારું ના થાય તો કંઈ નઈ પણ ખરાબ ન કરો.."🙏🙏🙏

વધુ વાંચો

મને એક વસ્તુ નથી સમજાતી..🤔 કે કોઈ ના અવસાનની પોસ્ટ હોય તો પણ લોકો તેમાં શું વિચારી ને 👍 લાઈક કરતા હશે.??????? જો તેના માટે હમદર્દી જતાવવની જ વાત હોય તો કોમેન્ટ સેક્શન પણ આવે જ છે ને, તો like શા માટે ? 👿👿👿👿👿👿👿

વધુ વાંચો