nice book here

jyare Sacha man thi ishwar ne yaad Kari ne Kary Karo to safadata avashya made j che....

je che nai Ena vise vicharva karta je sathe che eni sathe Khushi thi revu joie....

_*💕હૃદય મા લાગણી જોઇયે બાકી..*_
*આપણું કહેવા થી કોઈ*
*આપણું નથી થઈ જતું*...
*ધંધો સાચવવો હોય તો લોકોની*
*" માંગણીઓ " સમજવી પડે...*
*અને...*
*સંબંધ સાચવવો હોય તો લોકોની*
*" લાગણીઓ " સમજવી પડે💕*

વધુ વાંચો

*આ દુનિયામાં સારું કરવા માટે*

*જાત ઘસો તો મૂર્ખનું ઉપનામ મળે,*

*અને ફક્ત જીભ ઘસો તો હોંશિયારનું ઉપનામ !!_*

*🙏શુભ સવાર🙏*

વધુ વાંચો

*નવુ કોઇ ના મળે તો ચાલશે,*
*મળેલા ખોવાઇ ના જાય તે જો જો...*

Lagan thi karelu kaam Kyare vyarth nathi jatu pan Thodi dhiraj rakhvani jarur hoy che....
Good morning....

lakshy sudhi pahochava mate potani uper viswas Hovo joie.....
Good morning...

jindgi pan ek paheli j che, samji lo to khushiyo j khushiyo che....
GOOD MORNING

jyare tame khoti vastuno picho karvanu chodi do cho tyare sari vastu medavavani tak made che.......

સંબંધોમાં મીઠાશ ત્યારે જ આવે જયારે લોકો અેકબીજા ના વિચારો નુ સન્માન કરે...