Hey, I am reading on Matrubharti!

#લાલ_ઈશ્ક

"ગુડ મોર્નિંગ..કરણ "અલ્પના એ કરણને કહ્યુ.
"ગુડ મોર્નિંગ મેડમ..."કરણે પોતાની લાલ થઇ ગયેલી આંખો ચોળતા જવાબ આપ્યો.
"કાલ રાત્રની પાર્ટીનો નશો હજી તારી લાલ આંખોમા મને દેખાય છે..."અલ્પના એ તેને જોઈ રહેલી કરણની આંખોમા પોતાની નજર નાંખતા કહ્યું.
"મેડમ...હું દારૂ નથી પીતો...મે કોઈ પાર્ટી નથી કરી "કરણે અલ્પના ને ચોખવટ કરતા જવાબ આપ્યો.
"તે નશો નથી કરો તો પછી કેમ...તારી આંખો લાલ છે ? "અલ્પના એ ફરી કરણને સવાલ કરતા કહ્યુ.
"કાલે રાત્રે મને ઉંધ નથી આવી..એટલે..મારી આંખો લાલ છે મેડમ "કરણે અલ્પના ને જવાબ આપતા કહ્યુ.
"તને.. કાલે રાત્રે કેમ ઉંધ નહોતી આવી?"અલ્પના એ ફરી કરણને સવાલ કરો.
"મેડમ...તમારુ દિલ કોઈએ તોડ્યું છે ? "કરણે તેને તાકી રહેલી અલ્પના ને પુછ્યુ.
"ના...કેમ એવુ..કરણ..સમજાવ મને ?"કરણને જવાબ આપતા અલ્પના બોલી.
"બસ..મેડમ...હવે તમને નહી સમજાય..."કરણ પોતાની ભીની થયેલી આંખોને બન્ને હથેળીથી ઢાંકતા અલ્પના ને કહ્યુ અને તે પોતાની સીટ પરથી ઉભો થઇ ને વોશરૂમ તરફ પોતાનો ચહેરો સાફ કરવા જતો રહ્યો.
‌ * * * * * * * * * * * * * *
-©ખોડીફાડ મેહુલ( ગુરુ)

#love
#story

વધુ વાંચો

ધોધમાર વરસાદ આવ્યો છે,
હાથ છોડાવાની કોશિશ ના કર,
વરસાદના પાણીનુ પુર આવ‌ છે કે નહી તે મને ખબર નથી,
પરંતુ તારી બાહોમા વરસાદ સાથે ભીંજાઈ ને,
પ્રેમના પુરમા તણાઈને તારા અને મારા હોઠ થકી ,
તારા દિલમા રહેલી લાગણીઓને ચાખવાની છે.
- © ખોડીફાડ મેહુલ (ગુરુ)

વધુ વાંચો

#stayhome
#corona
#covid19

આપણા દેશમા કોરોના મહામારી ચાલી રહી છે,સરકારે તેને રોકવા માટે લોકડાઉન,આઈસોલેશન રુમ અને કોરોનાની સારવાર માટે હોસ્પિટલ બનાવી છે,આ બધા સરકારના પગલા છે...એક ભારતીય નાગરિક તરીકે તમે ખુદે,કોરોનાથી બચવા શું કરુ??તે કોમેન્ટમા જણાવવા વિનંતી....

વધુ વાંચો

#ચુંબન

તારા અને મારા હોઠ નુ ચુંબન,
આપણા પ્રેમની મહેફીલ ને રંગીન બનાવે છે.
-©ખોડીફાડ મેહુલ (ગુરુ)

#ચુંબન

તારુ આલિંગન હંમેશા મને તારા પ્રેમની અનુભૂતિ કરાવે છે,
પરંતુ તારુ મધુર ચુંબન મને તારા પ્રેમરસ નુ રસપાન કરાવે છે.
©ખોડીફાડ મેહુલ (ગુરુ)

વધુ વાંચો

#ચુંબન

તારા મધુર ચુંબન થકી,
પ્રેમની તરસથી પીડાઈ રહેલુ,
મારુ હૃદય આજે તૃપ્ત થઈ ગયુ.
-©ખોડીફાડ મેહુલ (ગુરુ)

વધુ વાંચો

#ચુંબન

તુ જયારે મારા કપાળને, પ્રેમથી ચુબંન કરે છે,
ત્યારે મારુ ભાગ્ય,તારા પ્રેમની અનુભૂતિ કરે છે.
-©ખોડીફાડ મેહુલ ( ગુરુ)

વધુ વાંચો

#ચુંબન

મે તારી સાથે વાતો કરીને , તને જાણી છે ,
મે તારી સાથે આંખો મિલાવીને,તને જાણી છે,
મે તારી સાથે હાથ મિલાવીને,તને જાણી છે,
પરંતુ તે મને અચાનક કરેલા ચુંબન થી,મે તને માણી છે.
-©ખોડીફાડ મેહુલ (ગુરુ)

વધુ વાંચો

#ચુંબન

વરસાદ ધીમે-ધીમે વધતો ગયો અને આ સમુદ્રના મોજાનો ઉછળવાનો ઉત્સાહ વધતો રહ્યો,
તારા મધુર ચુંબન થી તુ મને ચાખતી રહી અને મારા હૃદયમા તારા પ્રેમનો ધબકારા વધતો ગયો.
-ખોડીફાડ મેહુલ (ગુરુ)

વધુ વાંચો

#અભિવ્યક્તિ

તે મારી નજર ને તેની નજરથી નિહાળતી રહી,
અને મારુ હૃદય તેના સ્મિતની અભિવ્યક્તિથી,
અભિવ્યક્ત થઈ રહેલા પ્રેમને અનુભવતુ રહ્યુ.
-ખોડીફાડ મેહુલ (ગુરુ)

વધુ વાંચો