łøvê_ ýôú_mõm_đaď

હસતી😊 રહે વો...

હસતા રહું🤗 મેં....

વાત કરતી રહે વો...

સુનતા રહું મેં...

યહી હૈ મેરે સપનો કી પરી🧚‍♀️

@k.d.patel

bhavnagar

Good morning

🙏🏻🌹Jay shree krishna 🌹👏🏻

સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો...

મિત્ર અને ચિત્ર
જો ખરેખર દિલથી બનાવશો
તો એના રંગ નિખરી આવશે...!!🌺

🌞💕Good morning 💕🤠

વધુ વાંચો

બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા

ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ

પાછા કપડા પહેરી લીધા

જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું ..

બરાબર ને ? 😁

નિત્યે ન્હાય એ નરકે જાય
માસે ન્હાય એ મહાપદ પાય
વર્ષે ન્હાય એ વૈકુંઠ જાય
કદી ન ન્હાય એને ઘેર જમ નો જાય
🤣🤣

વધુ વાંચો

*"નદીમાં પડવાથી કોઈનુ મુત્યુ નથી થતું*
*સાહેબ,*
*જીવ એटલા માटे જાય છે કે*
*પાણીમા ,તરતા નથી આવડતુ"*
*"પરિસ્થિતિ કયારેય સમસ્યા બનતી નથી*
*સમસ્યા એटલા માटे થાય છે કે ........*
*આપણ ને પરિસ્થિતિ સામે*
*લડતા નથી આવડતુ ”*

*સુંદર સવાર ના નમસ્કાર*🖊🙏🏻

વધુ વાંચો

*જિંદગી એટલે*
*છ સ્ટેશન ની ટ્રેન*
*બાપનો સહારો*
*મા નો ખોળો*
*બેનાની રાખડી*
*પત્ની નો પ્રેમ.*
*દીકરીનું સ્મિત.*
*અને*
*છેલ્લે છઠ્ઠું સ્ટેશન*
*તમારા જેવા દિલોજાન*
*દોસ્તો.*👬👫👭💕

*🍁 Jay shree krishna 🍁*

વધુ વાંચો