Mr. Writer

કેરળમાં રહેતી એક અનાથ યુવતી અંજલી અને મુંબઈમાં રહેતાં એક બિઝનેસમેન કરણની આ એક અનોખી પ્રેમ કહાની છે. કરણ અને અંજલીનાં જીવનમાં ઘણાં વળાંકો આવે છે. શું તેઓ એકબીજા પર વિશ્વાસ કરીને સાથ આપી શકશે કે પછી વિષમ પરિસ્થિતિઓ તેમને અલગ કરી દેશે?

જાણવાં માટે વાંચો... ધૂન લાગી

https://www.matrubharti.com/novels/37438/dhun-lagi-by-keval-makvana

વધુ વાંચો

જો આજે તમારા જીવનનો છેલ્લો દિવસ હોય, તો તમારી છેલ્લી ઈચ્છા શું હશે...?

*એક કરતાં વધારે જવાબ સ્વીકાર્ય છે.
*તમારાં દરેક જવાબો મારાં માટે ખૂબ મહત્વ ધરાવે છે.

વધુ વાંચો

~~~• મનડાંની વાત •~~~

એવું તે શું થયું કે તે આ દુનિયા જ છોડી દીધી.
તારાં મનડાંની વાત અમને કેમ નવ કીધી.
જાણું હું કે, તે દુઃખની ઝેરશીશીને હતી પીધી.
પણ તું જાણે છે, દુનિયાની ગજબની રીતિ.

પરીક્ષાની હતી ચિંતા, કે જીવનની હતી ભીતિ.
ડરવાની શી જરૂર હતી, જો સાચી હતી નીતિ.
જો હોત સ્વજનોનો સાથ, તો દુનિયા લઉં જીતી.
પણ હવે સ્વજનોએ ન બોલવાની બાધા લીધી.

યાદ આવે છે એ દિવસ, જ્યારે માણી'તી ચા મીઠી.
નદી કાંઠે બેઠાં બેઠાં, કલાકો ગયાં હતાં વીતી.
રાત થવાં આવી હતી, મેં નભમાં ચાંદની દીઠી.
કહ્યું, 'હવે જઇએ, નહિતર રાત જશે વીતી.

એકવાર કીધું તો હોત, કે શું તારા પર વિતી.
'કેવલ', થવાનું થઈ ગયું! અખંડ હશે પ્રીતિ.

-Keval Makvana

વધુ વાંચો

दिल के रिश्ते भी कभी कभी अपने से लगते हैं।
और कभी कभी खून के रिश्ते भी पराए लगते हैं।।

-Keval Makvana

"ના... ના.... નહિ.... મારાં કારણે મારાં છોકરાનું ઘર કોઈ પણ કાળે ન તૂટવું જોઇએ. એવું થાય એનાં કરતાં તો હું આ દુનિયાને અલવિદા કહી દઉ એ યોગ્ય કહેવાય, હા... હું આવું જ કરીશ. એમ પણ હું ઘર તો મૂકીને આવ્યો, પણ હવે રહીશ ક્યાં? અને ખાવા પીવાનું શું થશે? એ બધું પણ ઠીક; પણ જો મારો છોકરાં એ મારી તપાસ કરી અને હું મળી ગયો તો, મને જે વાતનો ડર છે તે જ થશે? અત્યારે આખું ગામ સૂઈ ગયું હશે. જો હું કૂવામાં ઝંપલાવીશ તો કોઈ મને બચાવશે પણ નહીં. હા... આ જ યોગ્ય રહેશે. હું કૂવામાં પડીને મોતને મીઠું કરું."

કોણ છે આ વૃદ્ધ વ્યક્તિ ? શા માટે તેઓ આત્મહત્યા કરી રહ્યાં છે ? શું તેઓ આત્મહત્યા કરવામાં સફળ થશે ?

જાણવાં માટે વાંચો... દાદા હો દીકરી

Story Link :-
https://www.matrubharti.com/book/19919967/dada-ho-dikri

વધુ વાંચો

वक्त तो चला ही जाता है, मगर यादें तो रहे ही जाती है।
कोई साथ हो या ना हो, अकेले भी जिंदगी तो कट ही जाती हैं।।

-Keval Makvana

વધુ વાંચો

આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બની રહે એ જ શુભેચ્છા સહ આપ સૌને નૂતન વર્ષાભિનંદન...

વધુ વાંચો

આજનાં દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં. આજનાં દિવસે સમગ્ર અયોધ્યાને દીવડાંથી ઝગમગવવામાં આવી હતી. જ્યારે શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણજી અયોધ્યા પાછા ફર્યાં, ત્યારે અયોધ્યાવાસીઓમાં જે ખુશી હતી તેવી જ ખુશીઓ આપનાં અને મારાં જીવનમાં પણ આવે તેવી શુભકામનાઓ...🪔🪔🪔

નીચે ફોટોમાં શ્રી રામ ની જે રંગોળી છે તે મેં બનાવી છે. તમને તે કેવી લાગી તે કૉમેન્ટમાં જરૂર જણાવજો.

વધુ વાંચો

May the Fastival of Light, Fill Your Life with the Glow of Happiness and the Sparkle of Joy...

Wish you a very happy Diwali 🥳🪔🎆🎇🧨

Happy Dhanteras