....

પહેલે મેં સિંગલ થા ...ફિર મેરે એક દોસ્ત ને અપની ગર્લફ્રેંડ સે મિલાયા...
.
...
.
અબ વો સિંગલ હેં...🤣🤣🤣

પ્ર. સંસ્કૃત ભાષા માં પત્ની ને સુ કેવાય...
.
...
.
જ. સંસ્કૃત સુ ...એકેય ભાષા માં પત્ની ને કાઈ નો કેવાય ભાઈ...અઘરું પડી જાય...😆😆😆

વધુ વાંચો

મદદ એક એવી ઘટના છે,,,

કરો તો લોકો ભુલી જાય છે.

ન કરો તો યાદ રાખે છે..

🙏 Good morning🙏

એક છોરો છોરી જોવા ગ્યો.........

છોરો: એલી સીવણ ફાવે હે...?
છોરી: હઅઅં...પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે...

છોરો: એલી રાંધતા ફાવે..?
છોરી: હઅઅં...ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા.....જે ક્યો ઇ હન્ધુય ફાવે

છોરો: એલી ભણી કેટલુંક સે...?
છોરી: કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે...

છોરો: તો તો ઈંગ્લીશેય ફાવતું હશે ને...
.
.
.
છોરી: હઅઅં' વિસ્કી, રમ, વોડકા, બિયર હંધુય ફાવે.....!

. ? ? ? ?

વધુ વાંચો

પુરુષ જ પુરુષ ને સમજી શકે છે.

*_ગ્રાહક:_* એક લેડીઝ ડ્રેસ જોઈએ છે..

*_દુકાનદાર:_* પત્ની માટે જોઈએ છે? કે પછી ભારેમા બતાવું..?

?????

વધુ વાંચો

હું શું કહું છું,આ Zomato અને Swiggy વાળા...

આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને,
ત્યાંથી ટીફીન લાવી આપે કે ન'ઇ..?????
???

વધુ વાંચો

પત્ની: હું આજે સાંજે કંઈ રસોઈ બનાવવાની નથી... થાકી ગઈ છું થાકી.. ?

પતિ: હા હો, ના બનાવતી... અમે ય થાકી ગયા છીએ... ?

#સત્ય (દુર્)ઘટના

વધુ વાંચો

✍ *જીવન ની એક સાચી હકીકત છે.*

*જેના માં ખોટ ખાવાની*
*તાકાત હોય ને*
*એ જ નફો કરી શકે..*
*પછી એ ધંધો હોય કે સબંધ...*

*"મારુ ને તારુ" કરનાર લોકો,*
*અસ્તિત્વ હારી ગયા...*
*અને,*
*"જતુ" કરનાર લોકો જ,*
*દુનિયા જીતી ગયા....!!*

વધુ વાંચો