thinkerand lurner

મન ભરીને નહાવુ તુ
મારે એના વરસાદમાં
પણ એ વાદળો તો પ્રેમ નો
છંટકાવ કરીને જ ઓસરી ગયાં.......
Kpj

#સાવધાની

સાવધ રહેજો એ માણસથી
જે રંગ બદલતો જણાય
પળ બે પળ નો સાથ આપી
એ સઘળું ચોરી જાય
kpj

જીવનમાં આજ ચાલ ને
થોડા લાપરવાહ બનીએ
એક બીજા ને દિલ દઈને
એ ડિલ ને જ ભુલી જઈએ....
Kpj

#લાપરવાહ

#सामान


पुराने सामान से मीली
आज फिर वो किताब
छुपाया हुआ है जीसमे
आज भी प्यार बेहिसाब
Kpj

kpj અપડેટ પોસ્ટ કરી English વિચાર
5 દિવસ પહેલા

💞miss you papa💞

🙏

#વાસ્તવિક



તારી યાદો ના આકાશ મા
મને મન ભરીને ઉડવા દે
વાસ્તવિકતા થી દુર છું
અને દુર જ તુ મને રહેવા દે......
kpj

વધુ વાંચો

થાકી,હારી બેસુ હું ત્યારે
જ્યારે હૈયું ના ધરે કોઈ હામ
પણ, સાંભળી તમારો એક અવાજ
“પપ્પા” મળે અંતર ને ખુબ આરામ.....
Kpj

વધુ વાંચો

#રોમાંચક
બહુ રોમાંચક હતુ એ સફર
જે મે તારા સંગે માણ્યું
જીવન નુ સાચું મહત્વ
મે એ ક્ષણો મા જાણ્યું.....
kpj